રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 22

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી અનામત જથ્થો આવેલો છે?

2) ગુજરાતનું ઓટોમેટિક લોક ગેઈટ ધરાવતું બંદર ક્યું છે ?

3) ભારતમાં ગીધની કુલ કેટલી પ્રજાતિઓ જોવા મળે છે ?

4) ઈફકો (IFFCO) શેના માટે પ્રખ્યાત છે ?

5) શેરડીના પાકમાં નિંદણ-પાક વચ્ચે પ્રતિસ્પર્ધાનો કટોકટીનો સમય કેટલા માસ સુધી હોય છે ?

6) ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજય પ્રથમ ક્રમે છે?

7) આરસપહાણના પત્થર ગુજરાતના ક્યા વિસ્તારમાં વધુ મળે છે?

8) પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણના દબાણમાં ફેરફાર જોવા મળે છે ?

9) ગુજરાત રાજ્યના કુલ જિલ્લામાંથી કેટલા જિલ્લાઓ આદિવાસી જિલ્લાઓ છે ?

13

10) આ જંગલમાં મોદડ, ગુગળ, ખાખરો, ટીમરુ, વાવડો, બોર, ખેર, બીલી, દૂધલો, સલાઈ, કણજી, ઈન્દ્રજવ, કરંજ, અર્જુન, બહેડાં વગેરે ઔષધિય વૃક્ષો આવેલા છે. આ જંગલ ગુજરાતના ......... વિસ્તારમાં આવેલું છે.

11) બોક્સાઈટ સૌ પ્રથમવાર ઈ.સ.1821માં કોની પાસેથી મળી આવેલી ધાતુ છે ?

12) ગુજરાત રાજયની વસ્તી પૈકી કેટલા ટકા વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે? (સને 2011 ની વસ્તી ગણતરી મુજબ)

13) કઈ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે ?

14) ગુજરાતમાં બોક્સાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ?

15) તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up