રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 24

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતમાં કેટલા ભાગનું કૃષિક્ષેત્ર હજી પણ વરસાદ આધારિત છે

2) ભારત સરકારે ગીધ પરિયોજના ક્યારે શરૂ કરી હતી ?

3) ભારતમાં આધુનિક ઢબે લોખંડ-પોલાદનું કારખાનું ક્યાં સ્થપાયું હતું ? (જે સફળ રહ્યું હતું)

4) ઋતુ પ્રમાણે બદલતા પવનોને શું કહેવાય છે ?

5) ગુજરાતનાં ક્યા કેન્દ્ર ખાતે સૂકી ખેતી વિસ્તાર અંગેનું સંશોધન ચાલે છે ?

6) હાલમાં ભારતીય હવામાન વિભાગની કચેરી શહેરમાં છે.

7) અગ્નિકૃત ખડકનો પ્રકાર પસંદ કરો.

8) 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો જાતિ ગુણોત્તર કેટલો છે?

9) ભારતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનો સૌ પ્રથમ સફળ પ્રયત્ન ક્યારે થયો હતો ?

10) ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે ?

11) રાસાયણિક ખાતરોના ઉદાહરણ આપો.

12) ગુજરાતમાં કલોલથી આવેલી છે.

13) ગુજરાતમાં હાલમાં કુલ કેટલા જિલ્લાઓ છે ?

14) વાતાવરણમાં નાઈટ્રોજન આશરે કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે ?

15) ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર ......... થી ........ ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up