ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 25

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) લદાખ ક્ષેત્રની મુખ્ય નદી કઈ છે ?

2) ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કોને કહેવામાં આવે છે ?

3) નાસા અને ભારતીય વિજ્ઞાનીઓના સંયુક્ત પ્રયાસરૂપે ક્યા વિસ્તારમાં મંગળ જેવા 4 ખડકોની શોધ થઈ છે ?

4) બાલારામ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?

5) સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો.

6) સમશીતોષ્ણ ઘાસના મેદાનોના સંદર્ભમાં આપેલ વિધાનો ધ્યાને લઈ સાચા વિધાનો પસંદ કરો.

1. સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યમમાં આવેલ પ્રદેશમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે.
2. આ પ્રદેશમાં જંગલી ભેંસ, કાળિયાર અને લાયસન જેવા પ્રાણીઓ જોવા મળે છે.
3. ગુજરાતમાં કચ્છના બન્ની વિસ્તારમાં અને ભાવનગરના વેરાવદમાં આ પ્રકારનું ઘાસ થાય છે.

7) ઉકાઈ, કાકરાપાર) બહુહેતુક યોજના કઈ નદી પર છે ?

8) કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડિઝલ’ મેળવવામાં આવે છે?

9) ભારતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ કેટલા કિ.મી. છે ?

10) ........... એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે.

11) ઉષ્માવરણના કેટલા પેટા વિભાગ પડે છે ?

12) તાપી નદીનું ઉદગમ સ્થાન જણાવો.

13) ભારતમાં શણનું પ્રથમ કારખાનું ક્યાં સ્થપાયું હતું ?

14) ગુજરાતમાં કેટલા ટકા લોકો કામદાર તરીકે 2011 ના વસતિ ગણતરીમાં દર્શાવવામાં આવેલ છે?

15) ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્વિમ તરફ વહે છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up