રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 26

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પૃથ્વી પર મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને શું કહે છે ?

2) કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે?

3) રાસાયણિક ખાતરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત ક્યા ક્રમે છે ?

4) ગુજરાતનો સૌથી ઉંચો પર્વત ક્યો છે ?

5) ભારતમાં શેરડીના વાવેતરમાં ક્યું રાજ્ય મોખરે છે ?

6) કાન્હા નેશનલ પાર્ક ક્યાં સ્થિત છે ?

7) ટૂવા સ્વરૂપે રચાયેલ માટીના કણો વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય તો તેને શું કહે છે ?

8) ગુજરાતમાં મેન્ગ્રુવ જંગલો મુખ્યત્વે ક્યાં છે ?

9) માનવસર્જિત વિગતોનું આલેખન કરતાં નકશાને શું કહે છે ?

10) ઉનાળામાં લેવામાં આવતા પાકને કહે છે ?

11) દક્ષિણ ભારત માટે સૌથી ગરમ મહિનો ક્યો છે ?

12) વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા આવેલું છે ?

13) બે અક્ષાંશવૃત્ત વચ્ચે અંતર કેટલું હોય છે ?

14) શુન્ય થી 6 વર્ષના સુધીના બાળકોમાં સેકસ રેશીયો (Sex Ratio) ભારત અને ગુજરાતમાં કેટલો છે?

15) મહાસાગરનું કવચ મુખ્યત્વે શેનું બનેલું છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up