ભારતનું અર્થતંત્ર ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તક નીચેના પૈકી કયા બોર્ડ કોર્પોરેશન કામ કરે છે.

1. ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિ.
2. ગુજરાત રાજ્ય ઘેંટા અને ઉન વિકાસ નિગમ લિ.
3. ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ

2) જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે?

3) નીચેના વાક્યો ચકાસો.

1. નેશનલ એગ્રીકલચર ઈન્ફ્રા ફાયનાન્સીંગ ફેસોલીટી (National Agriculture Infra Financing Facility) એ કેન્દ્ર સરકારની યોજના છે.
2. આ યોજના 2032-33 સુધી કાર્યવંત છે.
3. આ યોજનામાં ધિરામ દર પર મર્યાદા મુકવામાં આવી છે. જેથી વ્યાજ સહાયનો લાભ ખેડુત સુધી પહોંચી શકે.

4) બીજી પંચવષીય યોજનાની વ્યુહ રચના સાથે કોનું નામ સંકળાયેલ છે?

5) ગિલ્ટ-એજડ બજાર (Guilt Edged Market) કોનાથી સંબંધિત છે ?

6) જો RBI દ્વારા કેશ રિઝર્વ રેશીયો વધારવામાં આવશે તો, ક્રેડિટ સર્જન પર તેની શું અસર પડશે?

7) નીચેનામાંથી કયું બાળકના નૈતિક મૂલ્યોનાં વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે ?

8) ફુગાવાના કારણે...............

1. ભાવમાં સતત વધારો થાય છે.
2. ખરીદ શક્તિમાં વધારો થાય છે.
3. ઉત્પાદનના બધાજ સાધનોનો પૂર્ણ ઉપયોગ થયા પછી પણ ભાવ વધે છે.
ઉપરોક્ત પૈકી કયા વાક્યો યોગ્ય છે?

9) મુઘલ સમયનાં સંદર્ભમાં મહેસૂલી આવક માટેની પદ્ધતિ ઝબ્તી એટલે........?

10) દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી પગલાંને તેમનું યોગ્ય સ્થાન આપી શકાય.

11) નીતિ આયોગના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

12) નીચેના વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું /સાચાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. આર્થિક ઉદારીકરણના પરિણામે ભારતમાં આવકની અસમાનતામાં વધારો થયો છે.
2. આર્થિક ઉદારીકરણના પરિણામે ભારતમાં ગરીબી નાબૂદ થઈ છે.
3. ભારતમાં 1991 થી શરૂ કરાયેલા આર્થિક સુધારના ભાગરૂપે વૈશ્વિકીકરણની પ્રક્રિયા શરૂ થઈ છે.

13) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લૉન્ચ કરાયેલ BHIM એપનું પૂરું નામ જણાવો.

14) ભાવનાત્મક બુદ્ધિમતા .......... દ્વારા વર્ગીકૃત થાય છે.

15) ભારતમાં ગરીબીના ગુણોત્તરનું આકલન કઈ આંકડાકીય માહિતીના આધારે થયેલ છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up