ભારતનું બંધારણ / જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી ?

2) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?

3) ‘ન્યુ ડેસ્પોટીઝમ’ (New Despotism) કોણે લખ્યું ?

4) વિધાનસભાના સભ્યપદ માટે વયમર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે ?

5) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?

6) રાઈટ ટુ એજ્યુકેશન અધિનિયમ, 2009 મુજબ કેટલા વર્ષના બાળકને મફત શિક્ષણ આપવાની સગવડ છે ?

7) સંપત્તિવેરો કેન્દ્રસરકારનાં કયા બજેટમાંથી રદ કરવામાં આવ્યો ?

8) ......... ની વસતીએ એક વોર્ડ બનાવવામાં આવે છે.

9) લોકપાલ અને લોક આયુક્ત કાયદો ક્યારથી અમલમાં આવ્યો?

10) ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરુ કરી શકે?

11) હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે ?

12) હાલમાં કાર્યાન્વિત લોકસભા કેટલામી લોકસભા છે?

13) બંધારણીય જોગવાઈમાંથી કઈ અનુચ્છેદ હેઠળ, પસંદગીના કાનૂની પ્રેક્ટિશનર દ્વારા પરામર્શ કરવાનો અને તેનો બચાવ કરવાનો અધિકાર, ઉપલબ્ધ છેઃ

14) ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે ?

15) બંધારણના ક્યા સુધારાથી મિલ્કતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયેલું છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up