કરંટ અફેર્સ અને પાક્ષિક ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) DIVEX 2026 સંબંધિત નીચેના નિવેદનો પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો.

1. તે ભારત અને શ્રીલંકા વચ્ચેનો દ્વિપક્ષીય નૌકાદળ અભ્યાસ છે. જે ડાઇવિંગ અને પાણીની અંદરની કામગીરી જેમ કે બચાવ, શોધ અને બચાવ મિશન પર કેન્દ્રિત હતી.
2. વર્ષ 2026માં આ કવાયત વિશાખાપટ્ટનમ ખાતે યોજાઈ હતી.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

2) ઈન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટ - 2025માં મેન્સ સિંગલ્સનું ટાઈટલ કોણે જીત્યું?

3) ગુવાહાટીમાં આયોજિત એડવાન્ટેજ આસામ 2.0 ઈન્વેસ્ટમેન્ટ & ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું ?

4) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે ……… કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી છે.

5) ગ્લોબલ ઇનોવેશન ઈન્ડેક્સ ૨૦૨૫માં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે?

6) તાજેતરમાં કયા ભારતીય રાજ્યએ તેની પ્રથમ સમર્પિત બ્રેઈલ લાઈબ્રેરી શરૂ કરી છે?

7) ક્રાઇમ ઇન ઇન્ડિયા રિપોર્ટ 2023 મુજબ, સતત ચોથા વર્ષે ભારતનું સૌથી સુરક્ષિત શહેર કયું જાહેર થયું ?

8) તાજેતરમાં ક્યા દેશે ઝિરકોન હાઈપરસોનિક મિસાઈલનું અનાવરણ કર્યું?

9) તાજેતરમાં સમાચારમાં રહેલ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વિશે નીચેનાં વિધાનો ચકાસો.

1 MDR એ રિયલ ટાઇમમાં ચુકવણી પર પ્રક્રિયા હાથ ધરવા માટે બેન્ક દ્વારા વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતી ફી છે.
2. અગાઉ વેપારીઓએ કાર્ડ દ્વારા થતી ચુકવણીઓ પર લેવડદેવડના કુલ મૂલ્યની 1થી 3% સુધીની MOR ફી ચૂકવવી પડતી હતી.
વર્ષ 2024માં સરકારે દેશમાં ડિજિટલ ચુકવણીઓને પ્રોત્સાહન આપવા માટે MDR ચાર્જિસને માફ કરી દીધાં હતાં.

10) ભારત સાથે આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનાવવા કયા દેશે 2011માં ‘ઓપનિંગ ડોર ટુ ઈન્ડિયા' નીતિની શરૂઆત કરી હતી?

11) ઉમરી પૂફ પ્રતાપપુર (UPP) ટૉલવેઝ પ્રા. લિ. વિરુદ્ધ મધ્યપ્રદેશ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના કેસમાં કોના દ્વારા ચુકાદો આપ્યો છે કે, સલામત અને અવરજવર માટે યોગ્ય માર્ગોનો અધિકાર એક મૂળભૂત અધિકાર છે.

12) વિકાસ સપ્તાહ અંતર્ગત અતિજોખમી પ્રસૂતિના ચિહ્નો ધરાવતી અંદાજિત …………… સગર્ભા માતાઓની ઓળખ કરી તેમને કાઉન્સેલિંગ અને બર્થ માઇક્રો પ્લાન અંગેની સમજ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો.

13) 70મા હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ 2025 સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.

1. અમદાવાદના કાંકરિયા લેક સ્થિત EKA એરેના ખાતે ગુજરાત ટૂરિઝમના સહયોગથી 70મા હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
2. લાપતા લેડીજ ફિલ્મને સૌથી વધુ 13 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.

14) નીચેનામાંથી કયા રાજ્યમાં ઈ-ગવર્નન્સ પર 28મું રાષ્ટ્રીય સંમેલન યોજાશે?

15) એન્ટાર્કટિકામાં ભારતનું નવું સંશોધન સ્ટેશન 'મૈત્રી ॥' ક્યા વર્ષ સુધીમાં પૂર્ણ થવાનું છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up