કરંટ અફેર્સ અને પાક્ષિક ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતના ચૂંટણી આયોગે મતદાર જાગૃતિ માટે "ચંદ્રયાનથી ચૂંટણી સુધી" અભિયાન ક્યાં શરૂ કર્યું છે?

2) ભારતમાં લોકસભાના અધ્યક્ષને સત્તાઓ કયા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે ?

3) નીચેમાંથી કયો ટાયફૂન ફિલિપિન્સમાં “સુપર ટાયકૂન ઉવાન" તરીકે ઓળખાય છે ?

4) માર્કેટ એક્સેસ સપોર્ટ' (MAS) ઇન્ટરવેન્શન બાબતે કયું વિધાન અસત્ય છે ?

5) ન્યાયિક સેવાના ઉમેદવારો માટે સુપ્રીમ કોર્ટના આદેશ અંગે નીચેનાં નિવેદનો ધ્યાનમાં લો:

1. સુપ્રીમ કોર્ટે ન્યાયિક સેવામાં એન્ટ્રી-લેવલના હોદ્દાઓ માટે અરજી કરનારા ઉમેદવારો માટે ઓછામાં ઓછા 3 વર્ષની કાનૂની પ્રેક્ટિસની જરૂરિયાતને ફરી અમલમાં મૂકી છે.
2. આ ચુકાદો ઓલ ઇન્ડિયા જજીસ એસોસિયેશન અને અન્યો વિરુદ્ધ ભારત સંઘ અને અન્યો (2025)ના કેસમાં આપવામાં આવ્યો હતો.
3 કોર્ટે સ્પષ્ટ કર્યું કે લઘુતમ પ્રેક્ટિસની આવશ્યકતા ફક્ત ભવિષ્યમાં થનારી ભરતીઓ પર જ લાગુ પડશે.
ઉપરોક્ત આપેલાં નિવેદનોમાંથી કયાં સાચાં છે ?

6) કર્ણાટક હેટ સ્પીચ ઍન્ડ હેટ ક્રાઇમ્સ (પ્રિવેન્શન) અધિનિયમ, 2025ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.

1. કર્ણાટક હેટ સ્પીચ માટે અલાયદો કાયદો બનાવનાર ભારતનું પ્રથમ રાજય બન્યું છે.
2. ભારતીય બંધારણના અનુચ્છેદ 19(2) હેઠળ વાણી સ્વતંત્રતા પર *વાજબી નિયંત્રણો’ લાદવાની જોગવાઈ છે.
વિધાનો સાચા ચકાસો ?

7) સ્ટેટ ઓફ ફૂડ એન્ડ અગ્રીકલ્ચર (SOFA) રિપોર્ટ 2025 મુજબ, વૈશ્વિક કૃષિ વિસ્તરણનું મુખ્ય કારણ શું છે ?

8) ઓડિશામાં સ્થપાયેલા દેશના પ્રથમ અત્યાધુનિક ફલેટ રોલ્ડ પ્રોડકટ્સ (FRP) પ્લાન્ટ બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.

1. આ પ્લાન્ટ હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંબલપુરના લાપંગા ખાતે સ્થાપિત કરાયી છે.
2. તેનો મુખ્ય ઉદ્દેશ્ય લિથિયમ-આયન સેલ મેન્યુફેક્ચરિંગ માટે કાચા માલની જરૂરિયાત પૂરી કરવાનો છે.
3. આ પ્લાન્ટ 50 GWh સુધીની સેલ ઉત્પાદનક્ષમતાને સપોર્ટ કરી શકે છે.

9) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સ્વાસ્થ્ય અને ડિજિટલ ટેકમાં દ્વિપક્ષીય સહયોગ સુદૃઢ કરવા ફોરેન ઓફિસ કન્સલ્ટેશન (FOનું આયોજન કર્યું હતુ?

10) ભારતીય નૌકાદળ અને ભારતીય સેનાની સંયુક્ત કવાયત 'જલ પ્રહાર 2025' કયા દરિયાકાંઠા પર યોજાઈ હતી ?

11) તાજેતરમાં ભારતનું પ્રથમ WAVES 2025 શિખર સંમેલન ક્યાં સમાપ્ત થયું છે?

12) ભારત અને ગ્રીસ વચ્ચેનો પ્રથમ દ્વિપક્ષીય સમુદ્રી યુદ્ધાભ્યાસ ક્યાં યોજાયો હતો ?

13) નીચેનમાંથી ઉડાન વિનાનું પક્ષી “ડોડો’ કયા દેશમાં જોવા મળતું હતું?

14) IOCLની રિફાઇનરી ખાતે ભારતના સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું અનાવરણ કર્યું.

1. L&Tએ હરિયાણાના પાણીપત ખાતે IOCLની રિફાઇનરી ખાતે ભારતના સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું અનાવરણ કર્યું.
2. આ પ્લાન્ટ બિલ્ડ-ઓન-ઓપરેટ (BOO) મોડેલ હેઠળ વિકસાવવામાં આવી રહ્યો છે.
3. આ પ્રોજેક્ટ ભારત સરકારના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન (NGHM)ની સાથે સુસંગત છે.

15) 12મો મેન્સ હોકી એશિયા કપ 2025 સંદર્ભે યોગ્ય વિધાન તપાસો

1. આ ટૂનમિન્ટનું આયોજન એશિયન હોકી ફેડરેશન (AHE) દ્વારા બિહારના રાજગીરી શહેર ખાતે કરવામાં આવ્યું હતું.
2. આ ટૂર્નામેન્ટમાં ભારતની ટીમે દક્ષિણ કોરિયાને હરાવીને ટાઇટલ જીત્યું.
3. સૌથી વધુ વખત મેન્સ હોકી એશિયા કપ (5 વખત) જીતનાર દેશ દક્ષિણ કોરિયા છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up