જનરલ નોલેજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગીર આદર્શ આજીવિકા યોજનાનો ઉદ્દેશ જણાવો.

2) રાયસીના ડાયલોગ 2025 અંગે નીચેના વિધાનો ચકાસો.

1. તાજેતરમાં 10મા રાયસીના ડાયલોગનું આયોજન મુંબઈ ખાતે થયું હતું.
2. આ ડાયલોગના મુખ્ય અતિથિ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન હતા.
વિધાન 3 : આ ડાયલોગની થીમ ‘કાલચક્ર- પીપલ, પીસ અને પ્લેનેટ હતી.

3) નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) અંગે નીચેનાં પૈકી કર્યા વિધાન સાચો છે ?

1. NTCAએ વાઘના કોરિડોરની વ્યાખ્યાને વર્ષ 2014ના રિપોર્ટમાં ઓળખાયેલા 32 ' લિસ્ટ કોસ્ટ પાથવેઝ' પૂરતી મર્યાદિત કરી છે.
2. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ, 1972 હેઠળ, વાઘનાં સંરક્ષિત ક્ષેત્રો અથવા કોરિડોરની અંદર કે આસપાસ જમીનની જરૂર હોય તેવા વિકાસ પ્રોજેક્ટ્સને નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ (SC-NBWL)ની સ્ટેન્ડિંગ કમિટી પાસેથી કાયદેસરની મંજૂરી લેવી જરૂરી છે.

4) હાલમાં જ કયા રાજ્યમાં વર્ષ 2018 પછી નિપાહ વાયરસનો સાતમો કેસ નોંધાયો છે? 

5) તાજેતરમાં નોર્થઈસ્ટ રિજન સ્ટેટ્સ મીટ 2025 ક્યાં યોજાઈ હતી ?

6) તાજેતરમાં જ કઈ કંપનીએ સ્ટારલિંકને ટક્કર આપતું પ્રથમ કુઇપર ઇન્ટરનેટ ઉપગ્રહ લોન્ચ કર્યું છે? 

7) ‘ભારત ઊર્જા સપ્તાહ 2025’ કયા મહિને યોજાશે?

8) નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

1 ગ્લોબલ રિપોર્ટ ઓન ઇન્ટર્નલ ડિસ્પ્લેસમેન્ટ (GRID) 2025 અનુસાર, 2024ના અંત સુધીમાં કુલ 83.4 મિલિયન લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા હતા, જે અત્યાર સુધીનો સૌથી ઉચ્ચ આંકડો છે.
2 2024માં કુદરતી આફતોને કારણે 45.8 મિલિયન નવા આંતરિક વિસ્થાપન થયા હતા, જે એક દાયકાના વાર્ષિક સરેરાશ કરતાં લગભગ બમણા છે.
2024માં કુદરતી હોનારતોને કારણે સૌથી વધુ આંતરિક વિસ્થાપન ફિલિપિન્સમાં નોંધાયું હતું.
ઉપરના વિદ્યાનોમાંથી કર્યા વિદ્યાનો સાચાં છે ?

9) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)એ તેનો 175મો સ્થાપના દિવસ મનાવ્યો.
2. આ અવસરે ફિલ્ડ ડેટા એક્વિઝિશન એપ્લિકેશન અને જિયો-હેરિટેજ એપ ‘ભૂવિરાસત’ લૉન્ચ કરવામાં આવી.

10) તાજેતરમાં ભારતના સૌથી મોટા અને સૌથી અદ્યતન ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ (AUV), જલકાપીનું નિર્માણ કાર્ય કયાં શરુ થયું છે?

11) કયો દેશ ભારતના 'ઇન્વેસ્ટમેન્ટ ટ્રિટી ફેમવર્ક મોડલ 2016' અંતર્ગત BIT કરાર કરનારો પ્રથમ ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ (OECD) સભ્યદેશ બન્યો છે ?

12) ભારતમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું ઘરેલું ઉત્પાદન નાણાકીય વર્ષ 2023-24માં વધીને કેટલા રૂપિયા થયું છે?

13) હવામાન સુધારની દિશામાં કામગીરી તેમજ ઔઘોગિક અને રોજગારક્ષેત્રે સ્પર્ધાત્મક્તાને ઉત્તેજન આપવા કયા મંત્રાલયે ADEETIE યોજનાને અમલમાં મૂકી છે?

14) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાની પસંદ કરો.

1. શહેરી કચરો વ્યવસ્થાપન માર્ગદર્શન માટે સ્વચ્છ શહેર જોડી' પહેલ લોન્ચ કરવામાં આવી.
2. આ પહેલ શહેરી કચરો વ્યવસ્થાપન ક્ષેત્રમાં સૌથી મોટો ટાઇમ-બાઉન્ડ અને માળખાકીય માર્ગદર્શન ફ્રેમવર્ક છે.

15) તાજેતરમાં બ્રિક્સ સંગઠનનો 10મો પૂર્ણ સભ્ય દેશ ક્યો બન્યો ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up