જનરલ નોલેજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે HIV તબીબી નિષ્ણાતોના રાષ્ટ્રીય સંમેલન - ASICON 2025નો પ્રારંભ કયાં કરાવ્યો હતો?

2) તાજેતરમાં નીચેનામાંથી ગુજરાતના 32મા મુખ્ય સચિવ તરીકે કોની નિયુક્તિ કરાઈ?

3) તાજેતરમાં સમાચારમાં ચમકી ગયેલો શબ્દ ગિરમિટિયા નીચે પૈકી કયા જૂથના લોકોને લાગુ પડે છે?

4) તાજેતરમાં ભારતના સૌથી મોટા ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું ?

5) SBIના રિપોર્ટ અનુસાર 2024માં ભારતમાં ગ્રામીણ ગરીબી દર કેટલો હતો?

6) તાજેતરમાં ‘ફિટ ઈન્ડિયા' આઈકોન કોણ બન્યું ?

7) ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની નેશનલ મેરીટાઈમ સર્ચ એન્ડ રેસ્ક્યુ એક્સરસાઈઝ એન્ડ વર્કશોપ (SAREX-24)ની 11મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી ?

8) તાજેતરમાં સાત ખંડોમાં સર્વોચ્ચ શિખર સર કરનારી વિશ્વની સૌથી યુવા મહિલા કોણ બની?

9) સુપર સ્વચ્છ લીગ (SSL)ની શ્રેણીમાં ગુજરાતના ક્યા શહેર/શહેરોનો સમાવેશ થાય છે ?

1. પાટણ
2. સુરત
3. ભાવનગર
4. મહેસાણા

10) નીચેનામાંથી “વિશ્વ માનવતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?

11) તાજેતરમાં પંજાબ કેસરી લાલા લજપત રાયની કઈ જયંતિ મનાવવામાં આવી? 

12) હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય કૃષિ સહયોગ પર સમજૂતી થઈ છે?

13) તાજેતરમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે ક્યાં શહેરમાં સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી (SIU)ના પ્રથમ વિદેશી કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું?

14) ઓરિસ્સા હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની નિમણૂક કરાઈ ?

15) લદ્દાખમાં સ્નો લેપર્ડની વસતિ ગીચતા સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો :

1. હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન, લદ્દાખ માં વિશ્વની સૌથી વધુ સ્નો લેપર્ડની વસતિગીચતા નોંધાઈ છે.
2. ભારતમાં સ્નો લેપર્ડની કુલ વસતિ 709 છે.
3. આ અભ્યાસ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા (WII) દ્વારા કરવામાં આવ્યો હતો.
4. વૈશ્વિક સ્તરે, સ્નો લેપર્ડની સરેરાશ વસતિગીયતા પ્રત્યેક 100 ચોરસ કિમીમાં 05થી 1.5ની વચ્ચે હોય છે.
ઉપરોક્ત વિધાનો પૈકી કર્યું/કયાં વિધાન/વિદ્યાનો સાચું/સાચાં છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up