7) હાઇકોર્ટ વિશે નીચેના વિધાનો ક્યાને લો.
1 ભારતના બંધારણના ભાગ VI (6)ના અનુચ્છેદ 214થી 231 હાઈકોટના સંગઠન, સ્વતંત્રતા, અધિકારક્ષેત્ર, સત્તાઓ, પ્રક્રિયા વગેરે સાથે સંબંધિત છે.
2 ભારતમાં હાઈકોર્ટો રાજ્ય સ્તરે સર્વોચ્ય ન્યાયિક સત્તાધીશ છે.
3. હાલમાં ભારતમાં 25 હાઈકોર્ટ છે.
13) ક્રેડિટ ગેરેન્ટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સ (CGSS) સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
1 CGSSના વિસ્તરણની તાજેતરની જાહેરાત વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT) દ્વારા કરવામાં આવી હતી.
2 સુધારેલી યોજના હેઠળ, પ્રતિ-ઋણકર્તા ગેરેન્ટી કવરની ટોચમર્યાદા ₹ 10 કરોડથી વધારીને ₹ 20 કરોડ કરવામાં આવી છે.
3 ₹ 10 કરોડથી વધારાની લોન માટે ડિફોલ્ટ થવાના કિસ્સામાં રકમના 85% ગેરેન્ટી કવર રહેશે. જ્યારે ₹ 10 કરોડ સુધીની લોન માટે તે 75% રહેશે.
ઉપરોક્ત વિધાનો પૈકી કયા સાચાં છે ?
Comments (0)