ગુજરાત અને ભારતની ભુગોળ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પાટણ શાના માટે જાણીતું છે?

1. બાંધણી
2. પટોળું
3. મશરૂ
4. લહેરિયું
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

2) ભારતનું ક્યું રાજ્ય સૌપ્રથમ ‘ઓર્ગેનિક સ્ટેટ’ બનેલ છે ?

3) નાગાર્જુન સાગર ડેમના લાભાન્વિત રાજ્યો જણાવો.

4) ભારતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ કેટલા કિ.મી. છે ?

5) ભારતનો સુષુપ્ત જવાળામુખી ‘નારકોન્ડમ’ ક્યા આવેલ છે ?

6) નીચેનામાંથી કયો દેશ સૌથી વધુ રબરનું ઉત્પાદન કરે છે?

7) જુવારના વાવેતરમાં કેટલા ડિગ્રી તાપમાન અને વરસાદ જરૂરી છે ?

8) કઈ જમીનમાં ઘઉં, જુવાર, બાજરી, અળસી, મગફળી, બટેટા વગેરે પાક લેવાય છે ?

9) નીચેના પૈકી ક્યો મોટો ઈરીગેશન પ્રોજેકટ (Major irriga tion project) ગુજરાતમાં આવેલ નથી ?

10) ભારત લગભગ કેટલા ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવે છે ?

11) નીચેનાં પૈકી કઈ નદીનું ઉદ્દભવસ્થાન અમરકંટક છે ?

12) હાલમાં હિતુપુર ડાયમન્ડ બ્લોકની હરાજી કરવામાં આવી. આ બ્લોક કયા રાજયમાં આવેલો છે?

13) પશ્ચિમમાં બકરી ક્યા જોવા મળે છે ?

14) અરવલ્લીની ગિરિમાળા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. તે વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળાઓ પૈકીની એક છે.
2. માઉન્ટ આબુ એનું સૌથી ઊંચું શિખર છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

15) DRREનું પૂરું નામ જણાવો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up