ગુજરાત અને ભારતની ભુગોળ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તમિલનાડુના મુપ્પનડલ-પેરુંગુડી ક્યા અક્ષયઉજા સ્ત્રોતના મહત્વના કેન્દ્ર તરીકે પ્રચલિત છે ?

2) અમીરગઢ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?

3) મોલાસિસ કયા ઉદ્યોગની અગત્યની આડપેદાશ છે?

4) ઉકાઈ કાંકરાપાર પ્રોજેકટ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે?

5) ગુજરાતમાં નીચેના પૈકી કયા મેજર મીનરલ (મુખ્ય ખનિજો) મળે છે?

1. બોક્સાઈટ
2. લિગ્નાઈટ
3. મેંગેનીઝ ઓર
4. પેટા-બિટુમિનસ
5. આગેટ
6. ક્વાર્ટઝ
7. બેન્ટોનાઈટ

6) ભારતમાં સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ કયું છે?

7) ભારતમાં સર્વપ્રથમ વિન્ડફાર્મ કયા રાજયમાં શરૂ કરવામાં આવેલ છે?

8) ખેતી ગુજરાતના ભાલ પ્રદેશમાંકઈ ખેતી કરવામાં આવે છે ?

9) ડાંગરના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ક્યા સ્થાને છે ?

10) કઈ જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ વર્ગના પાક લેવામાં આવે છે ?

11) ભારતમાં ઉનાળો ક્યા મહિનાઓ દરમિયાન હોય છે ?

12) ધરોહર ભવન .............. નું નવું મુખ્ય મથક છે.

13) નીચેના પૈકી કઈ હિમનદી (Glaciers) સિક્કિમ (Sikkim)માં આવેલ છે?

14) રોઝીબેટ ક્યા જિલ્લામાં આવેલો છે ?

15) ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up