ગુજરાતી વ્યાકરણ/શબ્દભંડોળ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) હકીકતનો વિરોધાભાસી હોવા છતાં ખોટી માન્યતાને વળગી રહેવું તેને ............. કહે છે.

2) નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.

આ ઝઘડો જેમ અકારણ શરૂ થતો તેમ અકારણ બંધ પણ થઈ જતો.

3) અધમ' નો સમાનાર્થી .......છે

4) નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. લાલ ઘોડીએ ચડવું - લગ્ન લેવા
2. દિન ફરી જવો - ભાગ્યદશા બદલાવી
૩. બરડો ભારે થવો - માર ખાવાનાં લક્ષણ બતાવવાં
4. હાડકાં વળવાં - શરીરનો બાંધો સારો થવો

5) 'અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ દર્શાવો.

6) શિખરની ટોચ માટેનો સાચો શબ્દ જણાવો.

7) નીચેના વાક્યનો અલંકાર ઓળખાવો : શિયાળો ઈ શિયાળો

8) હારજીત ક્યો સમાસ છે ?

9) 'દાંતે તરણું લેવું' રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.

10) 'યુદ્ધસ્થ વિગતવ૨' સંસ્કૃત શબ્દોનો અર્થ શું થાય છે ?

11) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.

આઠ વાર ને નવ તહેવાર

12) રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. : પુરાણ નીકળવું

13) સંધિ છૂટી પાડો.

લાભાલાભ

14) નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

15) નીચેનામાથી કઈ જોડણી સાચી નથી?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up