ગુજરાતી વ્યાકરણ/શબ્દભંડોળ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. : શરસંધાન કરવું

2) આપેલ શબ્દ માટે રુઢિપ્રયોગનો અર્થ લખો : પડો વજાડવો

3) તેની પાસે પાર વિવાની મૂડી છે. -વિશેષણ ઓળખાવો.

4) નીચેના વાકયનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ કોઈ આપો.

રાખ વળી જવી

5) સમાનાર્થી શબ્દ જણાવો.: 'આદિમ'

6) નીચેના પૈકી ક્યું શબ્દજોડકું સમાનાર્થી શબ્દ દર્શાવે છે ?

7) નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

8) નીચેના પૈકી કયો શબ્દ વાઘ નો સમાનાર્થી છે ?

9) ‘ઉછંગ’નો સાચો પર્યાય લખો.

10) ‘નિઃશબ્દ ‘ શબ્દની સંધિ છોડો

11) ગિરિધર શબ્દનો સમાસ ઓળખાવો

12) નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.

કુંવર રડી પડી.

13) હવે એક જ ઉપાય - નિપાત ઓળખાવો.

14) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધીને લખો.

વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે.

15) વડોદરાથી ગાડી ઊપડી - વિભક્તિ ઓળખાવો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up