ગુજરાત / ભારતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) બુદ્ધને જ્યાં જ્ઞાનપ્રાપ્તિ થઈ તે સ્થળ નીચેનામાંથી કઈ નદીના તટે વસેલું હતું ?

2) પ્રાર્થના સમાજની સ્થાપના નીચે પૈકીના એક શહેરમાં થઈ હતી.

3) બુદ્ધને તેમના નીચે પૈકીના કયા એક અનુયાયીએ જેતવન નામની વિશાળ ભૂમિનું દાન કર્યું હતું ?

4) સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યા સ્થળે થયો હતો ?

5) શંકરાચાર્યના પિતાનું નામ શિવગુરુ હતું. જ્યારે માતાનું નામ........ હતું.

6) ‘કામસૂત્ર’ નામે સુપ્રસિદ્ધ ગ્રંથના રચયિતા.

7) નીચેનામાંથી કયું વાજિંત્ર વેદકાળમાં વિકસ્યું ન હતું ?

8) નીચેના પૈકી કઈ નીતિ / સિદ્ધાંત હેઠળ ઝાંસીનું દેશી રજવાડું ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે જોડી દેવામાં આવ્યું હતું?

9) ચંદ્રગુપ્તના પ્રધાનમંત્રી ચાણક્ય કોના પુત્ર હતા ?

10) શિવાજીના દાદા માલોજીને તેમની સેવાઓ બદલ અહમદનગરના સુલતાને કયો કિલ્લો જાગીર રૂપે આપ્યો હતો ?

11) મહાત્મા ગાંધી..............., 1930 રોજ દાંડી પહોંચ્યા હતા.

12) 1951માં નીચે પૈકીના એકે કિસાન મજદૂર પ્રજા પક્ષ (કે. એમ.પી.પી.) ની સ્થાપના કરી હતી.

13) દેશની સર્વોચ્ચ અદાલતનું મુખ્ય મથક

14) નીચેના વાક્યો ચકાસો.

1. લોથલ ખાતે વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે.
. ધોળાવીરા નગર ત્રણ ભાગમાં વહેંચાયેલ હતું.
3. કાલી બંગન નગરના સ્નાનકુંડમાં ઉતરવા માટે બંને બાજુએ પગથીયાની વ્યવસ્થા હતી. દરેક મકાન માટે ગટરની વ્યવસ્થા હતી.

15) કુમારદેવી (ચન્દ્રગુપ્ત-1ના પત્ની) કઈ જાતિના રાજકન્યા હતા ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up