ગુજરાત / ભારતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી ?

2) બારીન્દ્ર ઘોષે નીચે પૈકી કઈ એક ક્રાંતિકારી સંસ્થાનું નેતૃત્વ લીધું હતું ?

3) મોઢેરાનું સૂર્ય મંદિર કયા શાસકના શાસનકાળ દરમિયાન બંધાયું હતું ?

4) ચિત્તોડના શાસકોમાં મહારાણા પ્રતાપ અકબર સામે છેલ્લે સુધી અણનમ વીરની જેમ લડતા રહ્યા આ મહારાણા પ્રતાપ ક્યા વંશના શાસક હતા ?

5) અવધે 1857ના વિપ્લવમાં ભાગ લીધો કારણ કે...

1. અંગ્રેજોએ અવધમાં કુશાસનનું બહાનું બનાવી અવધને ખાલસા કર્યું.
2. નવાબને ગાદી પરથી ઉઠાડી મૂકતાં લોકો ગુસ્સે ભરાયા.
ઉપર પૈકી કયું/કયાં કારણ/કારણો સાચું/સાચાં છે?

6) બંગાળના ભાગલા ક્યારે થયા હતા ?

7) ક્યા આંદોલનમાં વંદે માતરમ્ ગીત લડાઈનો નારો બની ગયું ?

8) કોના મતે ભારતને । થવું હોય તો ભાગલા કરવા અનિવાર્ય છે તો એવું હતું ?

9) એન એડવાન્સ્ડ હિસ્ટરી ઓફ ઇન્ડિયા' નામનું પુસ્તક કોણે લખેલું છે?

10) ભારતીય સંવિધાન ક્યારે અપનાવવામાં આવેલ હતું?

11) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા ?

12) લાહોર ખાતે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સોન્ડર્સ ઉપર ગોળી ચલાવનાર ક્રાંતિવીર નીચે પૈકીના એક હતા.

13) નીચેનામાં કયા સ્થળે સુલતાન ગિયાસુદ્દીન બલ્બનનો મકબરો આવેલો છે ?

14) પલ્લવ વંશનો છેલ્લો રાજા કોણ હતો ?

15) રુદ્રમહાલય બાંધવાની શરૂઆત કોણે કરાવી હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up