ગુજરાત / ભારતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મુઘલકાળમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારને ક્યા નામે ઓખવામાં આવતા હતા ?

2) કયા સંજોગોમાં ભારતની સમવાય સરકાર એકતંત્રી બની જાય છે ?

3) 1905માં બંગાલના વિભાજન જનરલ કોણ હતા ?

4) નીચેનામાંથી કઈ યુરોપીય પ્રજાએ સર્વપ્રથમ ભારતમાં ગોવા ખાતે શાસન સ્થાપ્યું હતું ?

5) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ?

6) ગાંધીજીનો જન્મ 1869માં બીજી ઓક્ટોબરે નીચે પૈકીના એક સ્થળે થયો હતો.

7) ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’નું સૂત્ર કોણે આપ્યું?

8) અકબર ઈસ્લામના કયા સંપ્રદાયનો અનુયાયી હતો ?

9) કાબૂલ ખાતેની રાજા મહેન્દ્રપ્રતાપે રચેલી કામચલાઉ સરકારના પ્રધાનમંત્રી

10) મોટાભાગના રાષ્ટ્રકૂટ રાજાઓ ક્યો ધર્મ પાળતા ?

11) 1857ના વિપ્લવની નીચેની ઘટનાઓને તેમના કાલક્રમમાં ગોઠવો:

1. બરાકપુર બળવો
2. મેરઠમાં બળવો
3. દિલ્હી પર બળવાખોરોનો કબજો
4. લખનૌમાં બળવો ફાટી નીકળ્યો
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

12) નીચેનામાંથી કયા રાજ્યનો વિજય જહાંગીરની લશ્કરી સિદ્ધિનો મહત્ત્વનો બનાવ હતો ?

13) ઈ.સ.1907માં ક્યા અધિવેશનમાં જહાલવાદી અને મવાળવાદી જૂથ અલગ પડયા હતા?

14) ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં ક્યા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી ?

15) નીચે પૈકીના એક ધ કોંગ્રેસ સોશિયાલિસ્ટ' નામે મુખપત્રના તંત્રી પદે રહ્યા હતા.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up