રીઝનીંગ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જો કોઈ મહિનાની ૬ તારીખ સોમવારના ત્રણ દિવસ બાદ આવતી હોય તો એ મહિનાની ૧૮ તારીખના રોજ કયો દિવસ હશે?

2) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

3) 937, 483, 765, 572, 684 માં જો પ્રત્યેક સંખ્યાના મધ્યમા રહેલા અંકમાં "1" ઉમેરીએ અને ત્યારબાદ પ્રથમ અને બીજા અંકોની અદલાબદલી કરીએ તો કઈ સંખ્યા ત્રીજા ક્રમે મળશે?

4) રેડિયો : શ્રોતા ::ફિલ્મ : ........

5) આપેલ વિકલ્પમાંથી કયો ચિહ્નની અદલાબદલી કર્યા પછી આપેલ સમીકરણને યોગ્ય બનાવશે?

24 + 6 x 3 ÷ 3 – 1 = 14

6) ગ્રંથાલય : સૂચિપત્ર :: હોટેલ : ........

7) 7:51::8: ........

8) નીચે આપેલા વિકલ્પોમાંથી એવો શબ્દ શોધો કે જે મૂળ શબ્દના અક્ષરોમાંથી બને છે.

'GOVERNMENT'

9) 121, 144, 169, 198, 225

10) "વાસ્તવિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃત્તિક સંખ્યા" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?

11) એક વ્યક્તિ 5 કિ.મી. દક્ષિણ દિશામાં ચાલે છે. ત્યારબાદ તે પોતાની ડાબી બાજુ 5 કિ.મી. ચાલે છે. ત્યારબાદ તે પોતાની ડાબી બાજુ વળીને 5 કિ.મી. ચાલે છે. ફરી તે પોતાની જમણી બાજુ વળી 5 કિ.મી. ચાલી ઊભો રહે છે. તો તેને કુલ કેટલું અંતર કાપ્યું હશે?

12) જો ‘PROACTIVE’ શબ્દના બીજા, ચોથા, છઠ્ઠા અને નવમા અક્ષરનો ઉપયોગ કરી એક અર્થપૂર્ણ શબ્દ બનાવવામાં આવે તો આ શબ્દનો બીજો અક્ષર જવાબ હોય, તો એકથી વધુ આવા શબ્દો બનતા હોય તો તમારો જવાબ M અને આવા કોઈ શબ્દ ન બનતા હોય તો તમારો જવાબ N રહેશે.

13) નીચેનામાંથી જુદો તરી આવતો શબ્દ કયો છે ?

14) વિધાનો:
બધી પેન પેન્સિલ છે.
એકપણ પેન્સિલ વાનર નથી.

તારણ :
(I.) કોઈપણ પેન વાનર નથી.
(II.) કેટલીક પેન વાનર છે.(III.) બધા વાનર પેન છે.
(IV.) કેટલાક વાનર પેન છે.

15) આપેલી સંખ્યા ચોક્કસ શ્રેણીમાં વ્યક્તિઓની સંખ્યા દર્શાવે છે કેટલા ભારતીય ખેલાડી છે પરંતુ છોકરાઓ નથી?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up