રીઝનીંગ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રાષ્ટ્રપતિ : ભારત : : રાણી : ........

2) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

199, 135, 86, 50, 25…….?

3) "CHANNEL" શબ્દમાં મૂળાક્ષરોની એવી કેટલી જોડ મળશે કે જેમાં શબ્દમાં તે મૂળાક્ષરોની વચ્ચે જેટલા મૂળાક્ષરો હોય એટલા જ મૂળાક્ષરો આલ્ફાબેટિક શ્રેણીમાં પણ હોય?

4) CFZ : HIU :: EIX: ……….. ?

5) આપેલ શ્રેણીમાં ખોટું પદ શોધો

1, 4, 25, 256, 3125

6) P ની વર્તમાન ઉંમર Q ની 2 વર્ષ પહેલાની ઉંમરના 3 ગણી છે. જો 2 વર્ષ બાદ P ની ઉંમર 23 વર્ષ હશે તો વર્તમાનમાં Q ની ઉંમર શોધો.

7) અંકિત પશ્ચિમમાં 2 કિ. મી. ચાલીને પોતાની જમણી બાજુ ફરે છે. તથા ફરીથી 3 કિ.મી. ચાલીને પોતાની જમણી બાજુ ફરે છે. તથા છેલ્લે તે 2 કિ.મી. ચાલીને પોતાની જમણી બાજુ ફરી જાય છે. તો હવે તે કઈ દિશામાં મોં રાખીને ઊભો છે ?

8) શબ્દકોષમાં ગોઠવતાં નીચેનામાંથી કયો શબ્દ ત્રીજા ક્રમમાં આવશે?

9) 121, 144, 169, 198, 225

10) કોઈ ખાસ કોડમાં PALE ન #%$@ અને ROAD ને * ↑%© લખવામાં આવશે ?

11) નીચેની આકૃતિમાં એવા શિક્ષકોની સંખ્યા જણાવો કે જે, લેખક છે પરંતુ નૃત્યકાર નથી.

12) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

3, 11, 38, 102, 227…..?

13) એક હરોળમાં ઉમા ડાબેથી સત્તરમાં અને જમણેથી ચોવીસમાં સ્થાને છે. હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે?

14) ‘CHAMBERS’ શબ્દમાં અક્ષરોની એવી કેટલી જોડ છે કે જેમની વચ્ચે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ જેટલા અક્ષરો આવેલા હોય ?

15) આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ મૂળ શબ્દમાંથી બનતો નથી તે જણાવો.

'MISANTROPE'


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up