ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 11

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી શેર અને પંજાબ તરીકે કોણ ઓળખાય છે ?

2) સૌપ્રથમ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરનાર શાસક કોણ હતો ?

3) ભૃગુકચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ?

4) બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ બન્યા હતા ?

5) વલ્લભાચાર્ય રામેશ્વરથી હરદ્વાર અને દ્વારકાથી જગન્નાથપુરી સુધીના તીર્થોમાં ત્રણવાર પર્યટન કરીને શેનો પ્રચાર કર્યો હતો ?

6) જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ?

7) પંચમહાલમાં કઈ પ્રજા હતી કે જેનો સંગ્રામ લગભગ એક વર્ષ સુધી ચાલ્યો હતો ?

8) સંત તુકારામ ક્યા ધર્મમાં જન્મ્યા હતા ?

9) દાંડીકૂચનો પ્રારંભ ક્યા દિવસે થયો હતો ?

10) દિલ્હીની ગાદી પર સૂર વંશનું શાસન સ્થાપનાર શાસક કોણ હતો ?

11) એક જ પથ્થરમાંથી બનાવાયેલ (Monolith type) કૈલાસમંદિર ક્યા આવેલું છે ?

12) ડૉ.રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ક્યા રાજ્યમાં થયો હતો ?

13) લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું ?

14) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યા આશ્રમની સ્થાપના કરી ?

15) કોણાર્કનું સૂર્યમંદિર ક્યા રાજ્યમાં આવેલું છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up