ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 12

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઈન્ડિયા’ સૂત્ર ક્યા નેતાએ આપ્યું ?

2) અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ ક્યો છે?

3) ઈસ્લામ ધર્મના ખલિફા કોણ હતા ?

4) કબીર પોતે જીવનભર શેનો ધંધો ચલાવતા રહ્યા ?

5) 'હિંદ છોડો' ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરહસ્તે કરવામાં આવ્યું હતું ?

6) દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કોણે કરી ?

7) ડોમિગોજ પેઈજ કોના સમયકાળમાં વિજયનગર આવ્યા હતા ?

8) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું?

9) ચંદ્રગુપ્તને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના માટે કોણે મદદ કરી હતી ?

10) સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચે પૈકી કોણે સર્વોપરિતા સ્થાપી હતી?

11) તાજમહેલ કોની યાદમાં બંધાવાયો હતો ?

12) મિત્રમેલા નામની સંસ્થા પાછળથી ક્યા નામે જાણીતી બની ?

13) નીચે દર્શાવેલ કયા પુરાત્વ સ્થળેથી પાષાણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે?

14) ક્રાંતિકારી પ્રવૃત્તિઓના સૌપ્રથમ શહીદ કોણ હતા ?

15) ભારતનું બંધારણ ઘડતા કોના અધ્યક્ષ પદે એક સમિતિ નીમવામાં આવી હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up