ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 13

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ઋચાઓના સમૂહને શું કહેવાય ?

2) સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ જણાવો.

3) પૃથ્વીરાજ-3 બીજા ક્યા નામે ઓળખાય છે ?

4) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો - વાસણોનો ઉપયોગ થતો હતો?

5) ઉત્તરરામચરિત (નાટક) કોના દ્વારા રચવામાં આવ્યું હતું ?

6) ‘શિશુપાલ વઘ’ નામે મહાકાવ્ય રચનાર સંસ્કૃત ભાષાના મહાન કવિનું નામ જણાવો.

7) હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે કયાં જોવા મળે છે?

8) ભક્ત કવિ/ કવયિત્રી મીરાંબાઈ કોના શિષ્ય હતા ?

9) સૌપ્રથમ ભાષાના ધોરણે રચવામાં આવેલું રાજ્ય ક્યું છે ?

10) ‘અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ’એમ કોણે કહ્યુ છે ?

11) મોઢેરાનું સૂર્યમંદિર કઈ સદીમાં બનાવવામાં આવ્યું હતું ?

12) ‘ગાંધીજી રોલેટ’ એક્ટને ક્યા નામે ઓળખાવે છે ?

13) ‘છેલ્લો કટોરો આ ઝેરનો બાપુ’ કોણે ગાયું ?

14) ‘જયહિન્દ’ સૂત્ર ક્યા રાજનેતાએ આપ્યું છે ?

15) સોલંકી વંશના ક્યા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up