ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 16

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ?

2) અલાઉદ્દીન ખલજીના અવસાન પછી તુઘલક વંશની સ્થાપના કોણે કરી ?

3) અકબરના દરબારમાં નવ રત્નોમાં કુશાગ્ર બુદ્ધિવાળો અને વિનોદી કોણ હતું ?

4) ન્યુ ઈન્ડિયા સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું ?

5) નીચે દર્શાવેલ પેશાવાઓની ‘નાના સાહેબ’ના નામે કોણ પ્રસિદ્ધ હતું?

6) ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC)નું બીજું અધિવેશન ક્યા મળ્યું હતું ?

7) 27 ફેબ્રુઆરી, 1931ના રોજ આઝાદ અલ્લાહાબાદના........ બાગમાં બેઠા હતા ત્યારે તેઓ પલીસથી અચાનક ઘેરાઈ ગયા.

8) મોગલ સામ્રાજયમાં "Gate of Makka'' તરીકે કયું બંદર જાણીતું હતું?

9) હરપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે? 6.

10) ભારતમાં બાળલગ્ન પ્રતિબંધક ધારો અને વિધવા પુનઃલગ્ન ધારો કોના સમયમાં પસાર થયો ?

11) વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે ?

12) વિદેશીયાત્રી જોન જુરદા ક્યા દેશના રહેવાસી હતા ?

13) ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ ક્યા બંદર પર આવ્યા?

14) ક્યા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે ?

15) કેબિનેટ મિશન યોજના વખતે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up