ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 17

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વીર શિવાજી મહારાજના પિતાનું નામ શું હતું ?

2) શ્યામજીકૃષ્ણ વર્મા કઈ યુનિવર્સિટીમાં સ્નાતક થયા હતા ?

3) વાસ્કો-દ-ગામાં ભારતમાં કયારે આવ્યો?

4) સર સૈયદ અહમદખાને કઈ સાલમાં તહઝિબ-ઉલ-અખલાક નામનું સામયિક બહાર પાડ્યું હતું ?

5) સંસ્કૃત મહાકાવ્ય ‘મેઘદૂત’ના સર્જકનું નામ જણાવો.

6) ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી ?

7) દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

8) મહાકવિ કાલિદાસ ક્યા રાજાના દરબારના રત્ન હતા ?

9) સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ?

10) ચંપારણના ક્યા ગામમાં રહીને ગાંધીજીએ લડત ચલાવી હતી ?

11) જહાંગીરે શાહજાદા બુશરુને બંદીવાન બનાવ્યો હતો તેને મદદ કરનાર શીખગુરુનું નામ જણાવો.

12) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

13) હેમુ અને અકબર વચ્ચે યુદ્ધ ક્યા મેદાનમાં થયું હતું ?

14) નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે?

15) મુંબઈના દ્વિભાષી રાજ્યનું વિભાજન કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત એમ અલગ રાજ્યની રચના ક્યારે થઈ હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up