ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 18

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુજરાતના નીચેના પૈકી કયા સુલ્તાને માળવા જીત્યું ?

2) Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો?

3) બુદ્ધ દ્વારા આપવામાં આવેલા ‘ચાર ઉમદા સત્યો' શેના પર

4) ગુજરાત રાજય અલગ થયું ત્યારે સૌ પ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું?

5) ‘સંઘર્ષકાળમાં ગુજરાત’ પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે?

6) ટીપુ સુલતાનનું મૃત્યુ ક્યા અંગ્રેજ-મૈસુર વિગ્રહમાં થયું હતું ?

7) ચંપારણ સત્યાગ્રહ ક્યાં વર્ષમાં થયો હતો ?

8) ઈ.સ.1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો?

9) ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે કોની વરણી થઈ ?

10) અબ્દુર્રજ્જાક - વિદેશી યાત્રી ક્યા દેશથી આવ્યા હતા ?

11) ‘ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ કોણે અપનાવી ?

12) બુદ્ધે સૌ પ્રથમવાર ઉપદેશ ક્યા આપ્યો હતો ?

13) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ?

14) થાણેશ્વર એટલે વર્તમાનનો ક્યો વિસ્તાર ?

15) ક્યા મિશનની ભલામણોમાં હિંદને વહેલું સ્વશાસન આપવાની અને નવા હિંદી સંઘની રચના કરવાની હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up