ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 19

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કોના અવસાનનો દાખલો લેવા અંગ્રેજ અફસર સોન્ડર્સના ખૂન કેસમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી આપવામાં આવી હતી ?

2) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ?

3) હલ્દીઘાટીના મેદાનમાં થયેલા યુદ્ધે કોને અમરનામના અપાવી ?

4) અશોકનો શિલાલેખ ક્યા આવલો છે ?

5) અકબરના દરબારના નવ રત્નોમાં આઈને અકબરી અને અકબરનામાના કર્તા કોણ હતો ?

6) નીચેનામાંથી ક્યા 23 માં જૈન તીર્થંકર છે ?

7) ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું?

8) બ્રિટિશ શાસન સમયે ભારતમાં સૌથી મોટો પ્રાંત ક્યો હતો ?

9) વૈષ્ણવ ધર્મની આચાર્ય પરંપરામાં છેલ્લા સંત કોણ હતા ?

10) મહિલાઓને સંબંધિત બાબતોમાં રાહત આપવા માટે ક્યા સુલ્તાને સૌપ્રથમ વખત ‘Famine Code’ બનાવેલ હતો ?

11) ક્યા શાસકના સમયકાળમાં મુઘલ સામ્રાજ્યના પતનની શરૂઆત થઈ ?

12) ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું?

13) કઈ વ્યકિતએ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે?

14) પ્લાસીના યુદ્ધમાં કોની જીત થઈ ?

15) ઈ.સ.1909માં લંડનમાં ટ્રાફાલ્ગર સ્કવેર ખાતે વિલિયમ વાયલીની ગોળીથી વીધીને હત્યા કોણે કરી હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up