ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 20

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ?

2) લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું લગભગ પ્રમાણ કેટલું હતું ?

3) કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલ લજપતરાયનું અંતે અવસાન થયું હતું ?

4) શેરશાહ સૂરીએ કોલકત્તાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમ્યાન નવું નામ ગ્રાંડ ટૂંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે ક્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ?

5) ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ ?

6) ‘હિંદ સ્વરાજ' પુસ્તકના લેખક કોણ હતા ?

7) હોમરૂલ ચળવળના નેતાઓએ ‘હોમરૂલ’ શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો?

8) ગાંધીજીના માતાનું નામ શું હતું ?

9) ઈ.સ.1929માં કોની અધ્યક્ષતામાં કોંગ્રેસે લાહોર મુકામે એક અધિવેશન બોલાવ્યું હતું ?

10) ભારતમાં કઈ બે પ્રજાઓ વચ્ચે સત્તા સ્થાપિત કરવા ત્રણ કર્ણાટક વિગ્રહો થયા હતા ?

11) ‘શક સંવત’ની શરૂઆત ક્યા ભારતીય મહિનાથી થાય ?

12) વિદેશીયાત્રી બર્નિયર ભારત આવ્યા ત્યારે ભારતમાં કોનું શાસન હતું ?

13) સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે?

14) રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યા થયો હતો ?

15) ‘ઈન્ડિયન રીપબ્લિકન આર્મી”નું ગઠન કોણે કર્યું હતું ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up