ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 4

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) બૌદ્ધ સાહિત્ય સામાન્ય રીતે કઈ ભાષામાં લખાયેલું છે?

2) ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ કઈ સાલમાં યુદ્ધો થયા હતાં ?

3) બંગાળનો પ્રથમ ગર્વનર જનરલ કોને બનાવવામાં આવ્યા હતો?

4) પૂર્વના દેશો સાથે વેપાર ઈ.સ.1600માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીને કરવાનો પરવાનો કોણે આપ્યો હતો ?

5) બ્રિટીશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો?

6) ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ?

7) મલાયા ખાતે ‘ઈન્ડિયન નેશનલ આર્મી’ (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો.

8) સંગમ સાહિત્ય મોટા ભાગે કઈ ભાષામાં રચાયું હતું?

9) ગૌતમબુદ્ધના પત્નીનું નામ શું હતું ?

10) રોલેટ એક્ટના વિરોધમાં (30 માર્ચ અને 6 એપ્રિલ) 1919 ના રોજ ક્યા પ્રદેશમાં લોકોએ હડતાલ પાડી હતી ?

11) કોના કહેવાથી ગાંધીજીએ પહેલા વર્ષો આખા ભારતનો પ્રવાસ કરી લોકોની જરૂરિયાત અને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો હતો ?

12) ‘An introduction of the dream Land' ના લેખક કોણ છે?

13) ક્યા પ્રાચીન-સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા ?

14) ચંદ્રશેખર આઝાદનો પ્રારંભિક અભ્યાસ ક્યા સ્થળે થયો હતો ?

15) રાલ્ફ ફિંચ કોના સમયકાળમાં દિલ્હી આવ્યા હતા ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up