ભારતીય બંધારણ ટેસ્ટ - 9

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સંસદના બંને ગૃહોના (સામાન્ય રીતે વર્ષમાં) કેટલા સત્ર મળે છે ?

2) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ .......... હતા.

3) સંરક્ષણ દળોનાં સર્વોચ્ચ વડા કોણ હોય છે?

4) ભારતીય બંધારણના આમુખમાં કઈ તારીખનો નિર્દેશ છે?

5) વિધાનપરિષદના સભ્યોને કોણ ચૂંટે છે ?

6) ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ક્યા સુધારાથી ઉમેરવામાં આવ્યો ?

7) આપણા દેશની લોકશાહી વ્યવસ્થાનો પાયાનો એકમ ક્યો છે ?

8) લોકસભામાં જો બજેટ ના મંજુર થાય તો.

9) વિધાનસભાનો સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર સતબક હોવી જોઈએ ?

10) ભારતનાં બંધારણ મુજબ દેશનાં સર્વોચ્ચ વડા કોણ ગણાય છે?

11) આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષની ઘોષણા કોરે કરી હતી ?

12) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા કોની રચના કરવામાં આવી છે ?

13) બંધારણમાં શરૂઆતમાં કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટ હતા ?

14) સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ……………..

15) ગુજરાતમાં વડી અદાલત ક્યા શહેરમાં આવેલી છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up