ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 14

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.

બંધકી

2) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.

દૂઝણી ગાયની લાત પણ સારી

3) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

મહેલ

4) રૂઢિપ્રયોગના ઉપયોગથી લખાણ કે વક્તવ્ય કેવું બને છે ?

5) નીચેના પૈકી કઈ જોડણી સાચી છે?
6) નીચેના શબ્દો પૈકી ક્યો શબ્દ 'યાચક' નો વિરુદ્ધર્થી છે ?
7) ‘શેઠ’ સંજ્ઞાનો પ્રકાર ક્યો છે ?

8) સમાનાર્થી શબ્દ જણાવો :

ફકીર

9) સમાનાર્થી શબ્દ જણાવો :

અધુનાતન

10) નીચેનામાથી કયો સાચો શબ્દ છે?
11) નીચેનામાંનો ક્યો શબ્દ ‘શુશ્રુષા’ નો સમાનાર્થી નથી ?

12) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

લાગણીનાં પૂર ઊમટવાં.

13) નીચેનામાંથી ક્યો શબ્દ રવાનુકારી છે ?

14) નિર્લજ્જ, નીરસ - શબ્દમાં ‘નિરૂ’ ઉપસર્ગનો અર્થ જણાવો.

15) વરદાન એટલે........... ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up