ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 17

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.

કાનન

2) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અતિ

3) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. : જેને સીમા નથી તે

4) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : સોડ તાણીને સૂઇ જવું.

5) મત્સર' નો સમાનાર્થી શબ્દ ....છે
6) 'સાકાર' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

7) ગૌણ; નો વિરુધાર્થી શબ્દ એટલે ?
8) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. : ગામને પાદર ઘેટા-બકરાં રાખવાનું ભરવાડોનું સ્થળ

9) આપેલ વિકલ્પો પૈકી અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

10) "નિષ્કલંક" શબ્દનો સમાસ ઓળખવો.
11) સમાનાર્થી શબ્દ જણાવો :

ગવતરી

12) આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો.

ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો.

13) અંગત” કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ?
14) ખોડુભા ઊતર્યા - વાક્યનું પ્રેરકરૂપ શું થાય ?

15) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. : ધ્વાન્ત


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up