ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 18

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રૂઢિ પ્રયોગનો અર્થ લખો.

કાંકરો નાખવો

2) એ એકદમ ઊભો થઈ ગયો - ક્રિયાવિશેષણ ઓળખાવો.
3) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"પૂરણ"

4) નાડ રજાણે તેવું થવું – રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

5) ‘ઘોડાગાડી’ શબ્દનો સમાસ જણાવો.

6) આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો

ઝાલવું

7) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.

ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે.

8) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?

9) નીચે દર્શાવેલ રૂઢિપ્રયોગ અને તેના અર્થમાંથી કઈ જોડી ખોટી છે ?

10) જેની શરુઆત નથી તેવું - એના માટે એક શબ્દ કયો?
11) નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

12) અર્થ (શબ્દસમજૂતી) દર્શાવો. નીચે જણાવેલ શબ્દનો

ઠયા રહેવું

13) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

આંખનું આંજણ ગાલે ઘસ્યું

14) "ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે ગામ આખામાં નેમીચંદનો ભાવ પૂછાય" વિધાનમાં કહેલ કહેવતનો અર્થ શું થાય ?

15) ‘અંગૂઠાનો રાવણ કરવો’ - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up