ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 19

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

2) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો : દ્રવ્ય

3) "ઊને પાણીએ ઘર ન બળે" એ કહેવતનો સાચો અર્થ કયો છે?

4) ‘અમે તો લોટો સાચવી રાખ્યો છે.' - વાક્યમાં નિપાત ઓળખાવો.

5) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

ધવલ

6) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ ક૨વો તે’ : શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

7) નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

8) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

9) સમાનાર્થી શબ્દ જણાવો :

પરાભૂતિ

10) ‘બકાલુ’ શબ્દનો પર્યાયવાચી જણાવો.

11) ‘અમે રે સૂકું રૂનું પૂમડું’ - પંક્તિનો અલંકાર જણાવો.

12) વિ+ અગ્ર ની સંધિ જોડો

13) ‘શિલાલેખ’ ક્યા પ્રકારનો સમાસ છે ?

14) નિઃસ્પૃહ એટલે............

15) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

વાવે તે લણેને ખોદે તે પડે


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up