ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 21

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 'લાજી મરવું' શબ્દના રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.

2) નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.

હુજ્જત

3) રાત - દિવસ શબ્દનો સમાસ ઓળખવા.
4) આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો

પોહોતો

5) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર.

6) જયસેઠ' ની સાચી જોડણી કઈ છે?
7) આપેલ વિકલ્પોમાથી સુધાકર શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો
8) ‘કુંજર’ શબ્દનો સમાનાર્થિ શબ્દ ક્યો છે ?

9) નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો. : 'ડાંફ'

10) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો : 'આવક જાવકનો હિસાબ રાખવાનો ચોપડો.'

11) નીચેનામાંથી ક્યો છંદ 21 વર્ણસંખ્યા ધરાવે છે ?

12) નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

13) લખવું – વાચવું એ કાંઈ કેળવણી નથી - કૃદંત ઓળખાવો.
14) નીચેનામાંથી ક્યો શબ્દ ‘પવન’નો પર્યાયવાચી નથી ?

15) કયો છંદ 17 અક્ષર નો નથી ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up