ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 5

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.

કાનન

2) પંદર દિવસમા એકવાર પ્રગટ થનાર........

3) દોથો' તળપદા શબ્દનો માન્ય ભાષાનો શિષ્ટ શબ્દ કયો છે.

4) 'નવા કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો'- આ વાક્યમાં 'રૂઆબભેર શું છે ?

5) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

6) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ ક૨વો તે’ : શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

7) 'શૂળ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

8) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.

તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ

9) જે પોષતુ એ મારતુ,શું એ નથી કમ કુદરતી?' - કયો છંદ છે?

10) 'ઉત્કર્ષ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

11) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.

ટચલી આંગળી પાસેની આંગળી

12) શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

13) નીચેના વાકયોમાં નિપાતનો પ્રયોગ ન થયો હોય તે વાકયરચના જણાવો.

14) નીચે આપેલ શબ્દનાં વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો. : ઊખ૨

15) આપેલ શબ્દોમાં કયો શબ્દ 'કંચુકી' શબ્દનો સમાનાર્થી નથી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up