ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 7

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના વાક્યમાં વિશ્ષણ ક્યું છે? 'શંકરે ત્રીજુ નેત્ર ખોલ્યુ'

2) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

જેમાં નિરંતર શંકાઓ જ રહેલી છે તે

3) રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : 'ચાલતા થવું'

4) સમાનાર્થી શબ્દની ખોટી જોડી શોધો.

5) ‘રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો’ - આ પંક્તિનો છંદ જણાવો.

6) મને ગણિતનો દાખલો ન આવડ્યો - વિભક્તિ જણાવો.

7) 'તૃણ' શબ્દનો પર્યાયવાચી જણાવો.

8) મોરચો સંભાળવો-એટલે

9) નાનકડી ખુશાલી ઝડપથી દોડી' - આ વાક્યમા ઝડપી શું છે?

10) 'વાઢ' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો.

11) વિરોધી અર્થ ધરાવતું જોડકું જણાવો.

12) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?

13) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. : વાળ ટૂંપી નાખવા તે

14) 'અંતર્મુખ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

15) નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up