ગણિત ટેસ્ટ 11

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એક વસ્તુ રૂા. 900માં વેચતાં 10% ખોટ જાય તો તેની ખડક રૂા. ......... હોય.

2) 600 મીટર અને 280 મીટર લંબાઈ ધરાવતી બે ટ્રેન અનુક્રમે 90 કિ.મી./કલાક અને 54 કિ.મી./કલાક ની ઝડપે એક જ દિશામાં ચાલી રહી છે. તો પ્રથમ ટ્રેન બીજી ટ્રેનને કેટલા સમયમાં ઓળંગશે ?

3) 1 વર્ષ = 365.25 દિવસ મુજબ (આશરે) ........... સેકન્ડ થાય.

4) રૂ.630 માં એક કે૨મબોર્ડ વેચવાથી 5% નફો મળે છે. વેપારીએ આ કેરમબોર્ડ શી કિંમતે ખરીદ્યું હશે ?

5) એક ગોળાનુ ઘનફળ અને વક્રસપાટીનુ ક્ષેત્રફળ સરખુ છે, તો ગોળાની ત્રિજ્યા કેટલા સે.મી. થાય.?

6) સાગરનાં પગારમાં ૨૫ % નો ઘટાડો થાય છે અને ત્યારબાદ ૨૫ % નો વધારો થાય છે. તો કુલ શું પરિણામ આવ્યુ?

7) એક કારની ઝડપ તેની મુળ ઝડપ કરતા 5 km/hr વધારવામા આવે તો 150 km નુ અંતર કાપતા તેને પહેલા કરતા 60 મિનિટ ઓછી લાગે છે, તો કારની મુળ ઝડપ શોધો.

8) 0,3,8,15,24,25.......... ?

9) એક પરીક્ષામાં ૫% ઉમેદવારો ગેરહાજર રહ્યા, બાકીનામાંથી ૧૫% નાપાસ થયા. જો ૩૨૩૦ ઉમેદવારો પાસ થયા હોય તો કુલ ઉમેદવારો કેટલા હશે ?

10) એક સમથન ટાંકીની ઊંચાઈ 25 મી. છે. તો તેમાં કેટલું પાણી સમાય ?

11) 3,4,9,6,27,8.......... ?

12) જો દુધ અને પાણીના 20 લિટર મિશ્રણમા 2% પાણી હોય તો એ મિશ્રણમા કેટલુ દુધ મેળવવાથી બનેલા નવા મિશ્રણ માત્ર 1% પાણી હોય ?

13) રુ.6000નુ 6%ના દરે 3 માસનુ વ્યાજમુદલ શુ થાય?

14) 25% નફાથી વેચેલ વસ્તુની વેચાણ કિંમત અને મૂળ કિંમતનો ગુણોત્ત૨ કેટલો થાય ?

15) કઈ એક રકમના 40% 2000 થાય?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up