ગણિત ટેસ્ટ 12

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સ્નેહા 60,000 દ્વારા રોકાણ કરી એક બિઝનેસ શરૂ કરે છે. 8 મહિના પછી વર્ષા જોડાઈને 30,000 નું રોકાણ કરે છે. જો કુલ નફો 24,500 હોય તો વર્ષાનો હિસ્સો કેટલો ?

2) ખરીદ કિંમત + ખરાજાત = ...............

3) 1/4, 2/5, 3/4, 3/5, 4/5 ની સરાસરી ............

4) એક રકમ ૨ વર્ષમાં સાદાવ્યાજે રૂ. ૧૭૬૦ થાય છે. ૫ વર્ષમાં રૂ. ૨૦૦૦ થાય છે તો મુદ્દલ શોધો.

5) એક ઈચ = .................. સે.મી. ?

6) 240 મીટર લાંબી એક ટ્રેન એક થાંભલાને 24 સેકન્ડમાં પસાર કરે છે તો 650 મીટર લાંબા એક પ્લેટફોર્મને પસાર કરતાં કેટલો સમય લાગે?

7) 400 ના 80% બરાબર 1000 ના કેટલા ટકા?

8) પ્રથમ પાંચ પ્રાકૃતિક વિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શું થાય ?

9) જો A : B = 2 : 3 અને B : C = 1 : 2 હોય તો, A : B : C .........?

10) એક વેપારી પોતાના માલ પર 20% અને 10% એમ બે ક્રમિક વળતર આપે છે. તો પરિણામી વળત૨ કેટલા ટકા થાય ?

11) 3 કિલોગ્રામ અને 600 ગ્રામનો ગુણોત્તર શું થાય ?

12) ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે ?

13) કાપડના ભાવમાં દ૨ મીટરે રૂા. 10 ઘટતાં રૂ. 400માં પહેલા ક૨તાં 2 મીટર વધુ કાપડ મળે છે, તો કાપડનો અગાઉનો ભાવ કેટલો હશે ?

14) 7% ના દરે એક ૨કમનું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂપિયા 900 હોય, તો ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ................. રૂપિયા થાય.

15) ક્રિકેટના એક ખેલાડીના દસ મેચમાં સરેરાશ 38.9 રન થયા. જો પહેલી છ મેચના સરેરાશ 42 રન હોય, તો છેલ્લી ચાર મેભના સરેરાશ કેટલા રન થયા હોય ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up