ગણિત ટેસ્ટ 13

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નાનામાં નાની અવિભાજય સંખ્યા કઈ છે?

2) 3x2 + 13x + 12 = .............

3) એક વેપારીએ શર્ટ 10% નફાથી વેચ્યું. જો તેણે તે શર્ટ 5% ઓછી કિંમતે ખરીદ્યું હોત અને વેચાણ કિંમત 56/- વધુ લીધી હોત તો 25% નફો થયો હોત, તો શર્ટની ખરીદ કિંમત કેટલી હોય ?

4) નળ A અને B અનુક્રમે એક ટાંકી 15 અને 20 મિનિટમાં ભરે છે. બંને નળ એકસાથે શરૂ કરી 4 મિનિટ બાદ નળ A બંધ કરવામાં આવે છે. તો ટાંકી ભરાતા કુલ કેટલો સમય લાગે ?

5) 576 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પુર્ણઘન બને?

6) અવલોકનો 12, 13, X, 17, 18, 20 નો મધ્યક 16 છે, તો X ની કિમત્ત શોધો.

7) દુકાનદાર 50 kg ચોખા રૂા. 10 kg ના ભાવે ખરીદે છે. 200 kg ચોખા રૂા. 7.50 kg ના ભાવે ખરીદે છે. બંને ભેગા કરી રૂા. 11 kg ના ભાવે વેચે છે. તો દુકાનદારને કેટલા ટકા નફો થાય ?

8) સાત પુરુષો અને ત્રણ સ્ત્રીઓમાંથી પાંચ પુરુષો અને બે સ્ત્રીઓનાં સમુહને કેટલી રીતે બનાવી શકાય?

9) પાંચ સંખ્યાઓની સરાસરી 30 છે, જો એક સંખ્યા 35ને બદલે 25 લેવામા આવે તો નવી સરાસરી કેટલી થાય ?

10) 3 પાત્રમાં 329 લીટર, 517 લીટર અને 611 લીટર દૂધ છે. મોટામાં મોટા કદવાળા પાત્રનું ઘનફળ શોધો જેનાથી તે માપતા પૂર્ણાંક મળે.

11) એક ક્રિક્રેટ૨ની ત્રણ વન ડે મેચની સરેરાશ 58 રન છે. ચોથી વન ડે મેચમાં તેમણે કેટલા રન કરવા જોઈએ કે જેથી ચાર વન ડે મેચની સરેરાશ 55 રન થાય ?

12) જો LOYAL અર્થાત JOWAJ હોય તો PRONE અર્થાત શું થાય?

13) A, B, C અનુક્રમે 5, 10 અને 30 કલાકમાં એક ટાંકી ભરે છે. જો ત્રણેય નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો આ ટાંકી કેટલા સમયમાં ભરાય ?

14) નળ A ટાંકીને ૧૬ કલાકમાં ભરે છે. નળ B ટાંકીને ૨૦ કલાકમાં ખાલી કરે છે. જો બંને નળ એકસાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે ?

15) કોઈ એક રકમ 10 વર્ષમાં બમણી થાય તો વ્યાજદર શોધો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up