ગણિત ટેસ્ટ 14

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એક સર્વેમાં 7 વ્યકિતઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે. પાછળથી ખબર પડે છે કે એક વ્યકિતની સાચી ઊંચાઈ 5 એકમ છે, જે ભૂલથી 6 એકમ લેવાઈ હતી હતી. તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે ?

2) નળ A કોઈ ટાંકીને ૬ કલાકમાં ભરે છે પરંતુ લીકેજને કારણે ટાંકીને ભરાતાં ૨ કલાક જેટલો સમય વધારે લાગે છે. તો સંપૂર્ણ ભરાયેલી ટાંકીને લીકેજ દ્વારા ખાલી થતાં કેટલો સમય લાગશે ?

3) વર્તુળનાં પરિઘ પર 12 બિંદુઓ જેના અંત્યબિંદુઓ હોય તેવી કેટલી રીતે બનાવી શકાય?

4) પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ?

5) પિતાની 35 વર્ષની ઉંમ૨માં પુત્રનો જન્મ થયો, કેટલા વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમ૨થી 6 ગણી હશે ?

6) વર્તુળનાં પરીઘ પર 12 બિંદુઓ છે. આ બિંદુઓ જેના અંત્યબિંદુઓ હોય તેવી કેટલી જીવા બને?

7) ઘઉં, ચોખા કરતાં 20% સસ્તા છે. તો ચોખા ઘઉં કરતા કેટલા મોંઘા છે ?

8) એક દુકાનદારે મશીન 6% ખોટ કરી રુ.5076 માં વેચ્યુ તો તેની ખરીદ કિમંત કેટલી હશે?

9) 294 ને ઓછામાં ઓછી કઈ સંખ્યાથી ગુણવામાં આવે તો તે પૂર્ણવર્ગ થાય ?

10) એક વાહન પ્રથમ 4 કલાક 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તો તો વાહને કુલ કેટલુ અંતર કાપ્યુ હશે?

11) એક સર્વેમાં 10 વ્યકિતના વજન માપવામાં આવે છે. પહેલા 4 વ્યક્તિના વજન માપવામાં આવે છે અને તેની સરેરાશ 65 kg મળે છે. પણ જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુકત હોઈ પહેલેથી વ્યકિતનું વજન 5 Kg વધારે દેખાડે છે. આથી હવે વજનકાંટો ક્ષતિ વગ૨નો લેતા બાકીના 6 વ્યક્તિના વજનની સરેરાશ 50 મળે છે. તો સાચી સરેરાશ કેટલી ?

12) એક પાણીની ટાંકીની લંબાઈ 2 મીટર, પહોળાઈ 1 મીટર અને ઉકાઈ 2 મીટર હોય તો તે ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય ?

13) કોઈ એક મોબાઈલની ખરીદી પર દુકાનદાર દ્વારા ૩૦% GST લગાવવામાં આવે છે. ત્યારબાદ બીલ બનાવતા સમયે દુકાનદાર દ્વારા ૪૦% વળતર આપવામાં આવતું હોય તો દુકાનદારને વ્યવહારે શું થશે?

14) શહે૨માં ધરતીકંપને કારણે 5% વ્યક્તિઓ મરી ગયા. બાકી ૨હેલામાંથી 10% લોકો શહેર છોડીને જતાં રહ્યા. હવે શહેરમાં 34,200 લોકો રહે છે. તો ધરતીકંપ પહેલાં શહે૨માં કેટલી વસ્તી હશે ?

15) જો અંગ્રેજી મુળાક્ષરોને ઉલટા ક્રમમાં લખવામા આવે ત્યારે 16 માં ક્રમનાં અક્ષરથી જમણી બાજુનો ચોથો અક્ષર કયો હશે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up