ગણિત ટેસ્ટ 15

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી – 2% પાણીવાળું દૂધ મળે ?

2) સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો થાય?

3) જો A નાં પિતાની પુત્રી B ની માતા હોય તો B ને A નું શું સગપણ થાય?

4) કયાં ચતુષ્કોણનાં વિકિર્ણો સમાન નથી પરંતુ એકબીજાને પરસ્પર કાટખુણે દુભાગે છે ?

5) 36 કિમી/કલાક અને 45 કિમી/કલાકની ઝડપે બે ટ્રેન સામ–સામેથી આવે છે. ધીમી ટ્રેનમાં બેઠેલી વ્યકિત ઝડપી ટ્રેનને 8 સેકન્ડમાં ૫સા૨ કરે છે. તો ઝડપી ટ્રેનની લંબાઈ શોધો.

6) કોઈ એક સંખ્યાને 56 વડે ભાગવાથી 29 શેષ વધે છે. જો તે સંખ્યાને 8 વડે ભાગીએ તો કેટલી શેષ વધે?

7) રાકેશભાઈને રુ.5000 મા એક ટી.વી વેચતા 10% ની ખોટ જાય છે. તો તેમણે ટી.વી કેટલા રુપિયામા ખરીદ્યુ હશે ?

8) ૬ બાળકોને કોઈ કાર્ય પૂર્ણ કરતાં ૪૨ દિવસ થાય છે. તો તેજ કાર્ય ૧૪ બાળકોને પૂરું કરતા કેટલો સમય લાગે ?

9) 0.5, 0.75, 0.125 નો લ.સા.અ. શોધો.

10) એક ધંધામાં A અને B 3 : 2 ના પ્રમાણમાં નફો વહેંચવાનું નક્કી કરે છે. કુલ નફામાંથી 5% નફો ધર્માદામાં આપ્યા બાદ Aને રૂ.8550 નફાનો ભાગ મળે છે, તો કુલ નફો કેટલો હશે?

11) 52 પત્તાની ૧ કેટમાંથી કોઈ પાનું ખેંચવામાં આવે તો પાનું ચિત્રવાળુ હોય તેની સંભાવના કેટલી ?

12) એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં ૯ કલાકનો સમય થાય છે. જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરાતાં એક કલાકનો સમય વધુ લાગે છે. હવે, જો પાણીની ટાંકી પૂરી ભરાયેલી હોય, તો માત્ર લીકેજના કારણે કેટલા સમયમાં ખાલી થાય ?

13) નીચેના માટે કઈ બાબત આવશ્યક છે ? "જ્ઞાન"

14) ૫૦૦૦/- નો મોબાઈલ ૭૦૦૦ માં વેચતાં કેટલા ટકા નફો થાય?

15) એક વેપારીને ૪૫ નારંગી રૂ. ૪૦/- માં વેચતાં ૨૦ % ખોટ જાય છે. ૨૦% નફો લેવા વેપારીએ રૂ. ૨૪/- માં કેટલી નારંગી વેચવી જોઈએ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up