ગણિત ટેસ્ટ 16

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એક ટાંકીનો 60% ભાગ ભરતા 2 મીનીટ થાય છે, તો ત્યારબાદ ખાલી પડેલ ટાંકીને પુર્ણ ભરતા વધુ કેટલો સમય લાગશે ?

2) 2 cm ત્રિજ્યાવાળા ગોળાના ઘનફળ અને 1 cm વ્યાસવાળા ગોળાના ઘનફળનો ગુણોત્ત૨ = ............

3) બે રેલગાડીઓની ક્રમશઃ લંબાઈ 278m અને 322 m છે તો તે બંને એકબીજાની વિપરિત ક્રમશઃ 29 કિ.મી./કલાક કિ.મી./કલાક અને 25 કિ.મી./કલાક ની ઝડપે જતા એકબીજાને કેટલા સમય બાદ પસાર કરશે ?

4) અક્ષય મોબાઈલ શોપમાં સોમવા૨થી શુક્રવાર સુધીમાં કુલ 60,000 રૂા. નો વકરો થયો. તેનો વર્તુળ આલેખ દોરેલ છે. સોમવારે 72°નો ખૂણો દોરેલ છે. તો સોમવારના દિવસે કેટલા રૂપિયા વકરો થયો હશે ?

5) એક ત્રિકોણની પરિમિતિ 49 સેમીની છે. એક બાજુનું માપ બીજી બાજુના માપ કરતા 7 સેમી જેટલું વધારે છે અને ત્રીજી બાજુના માપ કરતા 5 સેમી જેટલું ઓછું છે, તો ત્રણેય બાજુના માપ શોધો.

6) ૨૮૮ ને કઈ સંખ્યા વડે ભાગતા પૂર્ણઘન બને?

7) રુપિયાના સિક્કાનો આકાર કેવો હોય છે?

8) એક સંપૂર્ણ પાણીથી ભરેલી ટાંકી લીકેજને લીધે ૬ મિનિટમાં ખાલી થઈ જાય છે. જો કોઈ નળ ચાલુ કરવામાં આવે તો ટાંકી ૮ લિટર/મિનિટમાં ભરી શકાય છે અને તે ટાંકી ૧૦ મિનિટમાં ખાલી થાય છે. તો ટાંકીની ક્ષમતા શોધો.

9) સમાંતર શ્રેણી ૧૦૦, ૯૭, ૯૪, ૯૧ ........ નું ક્યું પદ પહેલું ઋણ પદ આવે?

10) બે ટ્રેઈનની લંબાઈ 185 મી. અને 215 મી. છે તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./કલાક અને 40 કિ.મી./કલાક છે. બંને ટ્રેન વિરૂદ્ધ દિશામાં સમાંતર લાઈન ૫૨ દોડે છે. તો કેટલા સમયમાં એકબીજાને પસા૨ ક૨શે ?

11) 1 x + 81=13 જો x > 0 હોય તો x ની કિંમત કેટલી ?

12) 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, ............... તે કયા પ્રકારની શ્રેણી છે ?

13) એક સંખ્યામાં 13 ઉમેરી 9 વડે ભાગીએ અને તે જ સંખ્યામાંથી 12 બાદ કરી 5 વડે ભાગીએ તો મળતા જવાબોનો ગુણોત્ત૨ 5:4 થાય છે. તે સંખ્યા શોધો.

14) કઈ રકમ પર સાદા વ્યાજથી ૧ વર્ષનાં ૪ % નાં વ્યાજનાં દરથી ૩૦૦ વ્યાજ મેળવી શકાય?

15) જો હાથી= કીડી હોય અને કીડી= ભેંસ હોય તો વાંદરો= પતંગિયુ હોય અને મનુષ્ય= વાઘ હોય અને ચામચીડિયુ= ફુલ હોય તો ફુલ સુંઘનાર કોણ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up