ગણિત ટેસ્ટ 17

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 5 સતત અંકોની સરેરાશ 7 થાય છે. સૌથી મોટો અંક કયો?

2) 300 મીટર લાંબી એક ટ્રેન પ્લેટફોર્મને 39 સેકન્ડમાં પસાર કરે છે જયારે એક થાંભલાને 18 સેકન્ડમાં પસાર કરે છે તો પ્લેટફોર્મની લંબાઈ શોધો.

3) RxR માં (3, 2x + 5) અને (1-y-7) સમાન હોય તો x ની કિંમત શોધો.

4) નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે?

5) 1 થી 200 સુધીમાં આવતી પૂર્ણ ઘન સંખ્યાઓની સરાસરી .........

6) ૪૨, ૬૦, અથા ૭૦ નો લ.સા.અ. તથા ગુ.સા.અ. શું છે?

7) 53,53,40,40,27,27,……….... ?

8) બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી અડધો છે જો અંકોની અદલાબદલી કેરવામાં આવે, તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી મોટી થાય છે, તો મૂળ સંખ્યા શોધો.

9) 7 ગાય 7 રોટલી 7 દિવસમાં ખાય છે. તો 1 ગાય 1 રોટલી કેટલા દિવસમાં ખાય?

10) પાંચ સંખ્યાઓની સરાસરી ૩૦ છે. જો એક સંખ્યા ૩૫ ને બદલે ૨૫ લેવામાં આવે તો નવી સરાસરી કેટલી થાય?

11) ત્રણ સંખ્યાઓનો સ૨વાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્ત૨ 2 : 3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્ત૨ 5 : 3 હોય તો બીજી સંખ્યા શોધો.

12) જો 6 વ્યક્તિઓનો 15 દિવસનો પગાર 2100 હોય તો, 9 વ્યક્તિઓનો 12 દિવસ નો પગાર કેટલો થાય ?

13) શ્યામ રૂ.૩૭૫/- માં ડઝનના ભાવે ૨૦ ડઝન રમકડા ખરીદે છે. દરેક રમકડું રૂ. ૩૩/- નાં ભાવે વેચે છે. તો તેને કેટલો ટકા નફો કે નુકસાન થશે?

14) એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી 12% ખોટ જાય છે. તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલા ટકા નફો થાય ?

15) બોલ અનેબટની ભેગી કિંમત રૂ. 450 છે. જો બોલ કરતાં બેટની કિંમત રૂ.310 વધુ હોય તો બોલની કિંમત કેટલી થાય ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up