ગણિત ટેસ્ટ 19

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રૂ. 5000 નું 8 % લેખે કેટલા વર્ષે સાદુ વ્યાજ રૂ. 2800 થાય?

2) રૂ. 100 નું 4 માસનું વ્યાજ 100 પૈસાના 3 પૈસા બરાબર છે તો વ્યાજ શોધો.

3) 6-1, 6-10, 6-3 અને 6-13 નો ગુ.સા.અ. શોધો.

4) જયેશ એક સાઈકલ રુ.1200 માં ખરીદે છે, અને રુ.1104 માં વેચે છે તો તેને કેટલા ટકા નુકશાન થયું?

5) વેપારી એક ક્રિકેટ બેટ રૂ. 380 માં ખરીદે છે. આ બેટ ૫૨ તે એવી કિંમત છાપે છે કે જેથી તેના ૫૨ 5% વળતર આપવા છતાં તેને 1 25% નફો મળે છે. તો વેપારીએ બેટ પર કિંમત છાપેલી હશે.

6) A,B અને C નાં માતા છે. D, C નો પતિ છે. તો A, D નાં શું થાય?

7) 6% લેખે રૂ.6000નું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ........... થાય.

8) કોઈ એક સંખ્યા પદ્ધતિમાં ૨૦ પ્રાપ્તાંકોની સરેરાશ ૨૭ છે. તે પૈકી એક પ્રાપ્તાંક ભૂલથી ૪૧ના બદલે ૧૪ લેવાઈ ગયેલ હોય તો સાચી સરેરાશ શું હશે ?

9) એક નળ એક ટાંકીને 30 મિનિટમાં, બીજો 20 મિનિટમાં અને ત્રીજો નળ 60 મિનિટમાં ભરે છે. જો ત્રણે નળ સાથે ચાલુ ક૨વામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ?

10) બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો તે જ સંખ્યાના અંકોના ગુણાકાર બરાબર થાય તો તે સંખ્યા કઈ ?

11) 200 ખેલાડીઓની સૌથી કાર્તિકેય ડાબી બાજુએથી 18 માં ક્રમે છે, તો જમણી બાજુથી તેનું સ્થાન કેટલાનું હશે?

12) 1 હેકટર = ............. એકર ?

13) 6000 પાઉચ બનાવતા મોહનને 10 કલાક અને રોહનને 15 કલાક લાગે છે. બન્ને સાથે મળીને 600 પાઉચ બનાવે છે. તો તેમનો સંયુક્ત કામનો દર કેટલો થાય?

14) ૪૫૦ નાં ૨૦% + ૮૪૦ નાં ૨૫ % કેટલા થાય?

15) બે સંખ્યાનો સ૨વાળો 45 છે. તેમનો ગુણોત્ત૨ 1:2 છે, તો તે સંખ્યાઓ શોધો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up