ગણિત ટેસ્ટ 20

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જો PEN શબ્દનો કોડ ODM થાય તો WET શબ્દનો કોડ કયો થાય?

2) 1800 રૂપિયાની વસ્તુ ૫૨ 7% ખોટ ગઈ તો તે વસ્તુ કેટલા રૂપિયામાં વેચી હોવી જોઈએ ?

3) ચોખાનો ભાવ 2% ઘટતા જેટલા રૂપિયામાં 49 કિગ્રા ચોખા મળતા હતા તેટલા જ રૂપિયામાં નવા ભાવે કેટલા કિગ્રા ચોખા મળશે ?

4) એક સ્ત્રીએ લગ્ન પ્રસંગે 11 તોલા સોનું ખરીદ્યું, તો તેણે કુલ કેટલા ?

5) નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે ?

6) 100 ચો.મી ના ચોરસ ફૂટ કેટલા થાય ?

7) 10 વિધાર્થીઓની 10 વર્ષ પહેલાની ઉમરનો સરવાળો 10 હતો. તો 10 વર્ષ પછી તેઓની ઉમરનો સરવાળો કેટલો થશે ?

8) 1 થી 100 સુધીની સંખ્યાઓમાં 2 વડે ભાગી શકાતી સંખ્યાઓ 2, 4, 6, .......100 છે. કુલ 50 સંખ્યાઓ થાય તો તેમનો સ૨વાળો કેટલો થાય ?

9) 1.02 x 1.08 = ………….?

10) નાનામાં નાની સંખ્યા શોધો જેને 2 વડે ભાગતા 1 શેષ વધે, 3 વડે ભાગતા 2 શેષ વધે, 4 વડે ભાગતા 3 શેષ વધે, 5 વડે ભાગતા 4 શેષ વધે, 6 વડે ભાગતા 5 શેષ વધે, 7 વડે ભાગતા 6 શેષ વધે, 8 વડે ભાગતા 7 શેષ વધે, 9 વડે ભાગતા 8 શેષ વધે, 10 વડે ભાગતા 9 શેષ વધે.

11) સાદુ રૂપ આપો :

જો a × b = 2a - 3b + ab હોય તો, 3 × 5 + 5 × 3 = ……….?

12) કઈ રકમનો 8 % લેખે 2 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત ₹ 96 થાય ?

13) વિનોદ કાર દ્વારા 420 km ની મુસાફરી 5 hr 15 minમાં પૂરી કરે છે. પ્રથમ 1/4 અંતર 60 km/hrની ઝડપે કાપે છે. બાકીનું અંતર કઈ ઝડપે કાપ્યું હશે ?

14) રૂ. 500 પ.ર્કિ. ધરાવતી એક વસ્તુ ૫૨ 20% નફો મેળવવા તેની વે.કિ .રૂ ............ લેવી જોઈએ.

15) સાદુ રૂપ આપો :

87 × 73 + 48 × 69 - 42 × 87 + 389 = ……?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up