ગણિત ટેસ્ટ 21

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એક પ્રાકૃત્તિક સંખ્યામાં તેનાં પછીની પ્રાકૃત્તિ સંખ્યામાં ત્રણ ગણા ઉમેરતા 27 થાય, તો તે સંખ્યા શોધો.

2) 126ના માપના ખૂણાના પૂરકકોણના કોટિકોણનું માપ કેટલું થાય ?

3) ત્રણ સંખ્યાઓમાં પહેલી બે સંખ્યાઓનો સ૨વાળો 45 છે. બીજી અને ત્રીજી સંખ્યાઓનો સરવાળો 55 છે અને ત્રીજી સંખ્યામાં પ્રથમ સંખ્યાનાં ત્રણ ગણા ઉમેરતા સરવાળો 90 થાય છે. તો ત્રીજી સંખ્યા શોધો.

4) જો WORLD શબ્દનો સંજ્ઞા કોડ 13456 હોય તો ROW શબ્દનો સંજ્ઞા કોડ કયો થાય.

5) કોઈ એક શાળામાં પરીક્ષામાં ૭૦% વિદ્યાર્થીઓ પ્રથમ પેપરમાં પાસ થયા અને ૬૦% વિદ્યાર્થીઓ બીજા પેપરમાં પાસ થયા અને ૧૫% વિદ્યાર્થીઓ બન્ને પેપરમાં નાપાસ થયા. જો કુલ વિદ્યાર્થી ૨૭૦ પાસ થયા હોય તો શાળામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે?

6) બે પાસા ઉછાળતા અંકોનો સરવાળો ૨ નો ગુણક મળે તેની સંભાવના કેટલી?

7) 5 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો. 2 વર્ષ પછી તેમની ઉંમ૨નો સ૨વાળો ................ થશે.

8) 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, ................ તે કયા પ્રકારની શ્રેણી છે ?

9) એક ટ્રેન 90 km/hr ની ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં પાર કરે છે. તો ટ્રેનની લંબાઈ મીટરમા શોધો.

10) શ્રેણી પૂર્ણ કરો. 21, 105, 735, 6615....

11) COMPASATION પરથી કયો શબ્દ બની શકે?

12) 350 રૂા માં ખરીદેલ એક ખુરશી રૂા. 371 માં વેચતા કેટલા ટકા નફો થાય ?

13) 30 મીટર ઊંચા મીનારા ૫૨થી જમીન પરના પત્થરનો અવસેધકોણ 45 છે. તો મીનારાથી પત્થરનું અંતર કેટલું હશે ?

14) 30 લીટર દુધ અને પાણીના મિશ્રણમાં દુધ અને પાણીનું પ્રમાણ 7 : 3 છે. દુધ અને પાણીનો ગુણોત્તર 1 : 2 કરવા માટે કેટલુ પાણી ઉમેરવુ જોઈયે?

15) 52 પત્તાની ૧ કેટમાંથી કોઈ પાનું ખેંચવામાં આવે તો, પાનું કાળીનું હોય તેની સંભાવના કેટલી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up