ગણિત ટેસ્ટ 22

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રૂ.18018 જય, વિજય અને દિગવિજયને 2 : 4 : 3 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવે તો વિજયના ભાગે કેટલા રૂપિયા આવશે ?

2) આજે સોમવાર છે. 61 દિવસ બાદ કયો વાર હશે ?

3) એક માણસ 16 દિવસમા એક ખાડો ખોદે છે. બીજો માણસ 8 દિવસમા એક ખાડો ખોદે છે. તો બન્નેને ભેગા મળી ત્રણ ખાડા ખોદતા કેટલા દિવસ લાગશે?

4) ગૌતમ પોતાની કાર કલાકના 72 કી.મી/ઝડપે ચલાવે છે. જયારે અનંત પોતાની કાર 4 મિનિટમાં 56 કિ.મિની જડપે ચલાવે છે,બંન ની ઝડપે ચલાવે છે, બંનેની ઝડપનો ગુણોતર કેટલો થાય?

5) 80 ના કેટલા ટકા 95 થાય ?

6) એક વેપારી બે શર્ટ 1,050 રૂા, માં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજુ શર્ટ 12% ખોટથી વેચતા વેપારીને નફો કે નુકસાન થતો નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો.

7) ત્રણ સિક્કા ઉછાળતા ત્રણ કાટ મળે તેની સંભાવના કેટલી?

8) ૧૬ વ્યક્તિ ૮ કલાક રોજના કામ કરી ૮ દિવસમાં ૧૬૮ પેટીઓ બનાવે છે, તો ૨૪ વ્યક્તિ ૧૦ કલાક કામ કરી ૮ દિવસમાં કેટલી પેટીઓ બનાવશે ?

9) અશોક પાસે ૧૦૦ રૂપિયાની ૮૦ નોટૉ સિરિયલ નંબર પ્રમાણેની છે. જો પ્રથમ નોટ પર ૬૨૪૩૨૮ નંબર હોય તો છેલ્લી નોટ પર ક્યો નંબર હશે?

10) 7 નો લઘુત્તમ ગુણક કયો છે કે જેને 6, 8, 15 અને 18 વડે ભાગતા 4 શેષ મળે?

11) 22, 24, 26, 28, 30 ની સરેરાશ શોધો.

12) નીચેનામાંથી ૯૧૧૨૫ નું ઘનમૂળ ક્યું થાય?

13) એક ટેબલ અમુક કિંમતે વેચતાં 7 ટકા ખોટ જાય છે. જો ટેબલના રૂ. 48 વધારે લેતાં 9 ટકા નફો થતો હોય તો ટેબલની મૂળકિંમત કેટલા રૂપિયા હશે ?

14) 19683 નું ઘનમુળ =

15) 20 ફેબ્રુઆરી 2016ના રોજ શનિવાર હોય તો, 23 માર્ચ 2016ના રોજ કયો વાર હશે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up