ગણિત ટેસ્ટ 23

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેની સંખ્યા સમુહમાંથી કઈ સંખ્યા અલગ પડે છે?

2) બે રેલગાડીઓ ક્રમશઃ 400 મીટર અને 600 મીટર લાંબી છે. જો તે બંને એક બીજાની વિરૂદ્ધ દિશામાં ક્રમશઃ 52 કિ.મી./કલાક અને 38 કિ.મી./કલાક ની ઝડપે ચાલે છે તો તે બંને એક બીજાને કેટલાં સમયમાં પસાર કરશે ?

3) ૮૬૨૮૬ સંખ્યાને પૂર્ણવર્ગ બનાવવા માટે જ લઘુત્તમ સંખ્યા ઉમેરવામાં આવે તેનો અંકોનો સરવાળો કેટલો થાય?

4) રુપિયાના સિક્કાનો આકાર કેવો હોય છે?

5) એક સમાંતર શ્રેણીમાં ક્રમિક પદો 2k + 1,13, 5k – 3 છે તો K = .............

6) 400 ના 80% બરાબર 1000 ના કેટલા ટકા?

7) એક વર્ગમાં 70 વિધાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિધાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે?

8) એક વસ્તુની છાપેલી કિમત પર 20% અને 5% ક્રમશ: વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયું ગણાય?

9) (x+3) (x-8) = ................

10) સાદા વ્યાજે 9.5% લેખે રૂા. 2400 ની 4.5 વર્ષની રાશી શોધો.?

11) એક ટી.વી પર 10%, 20% અને 40% એમ ત્રણ વાર વળતર આપવામા આવે છે, તો વસ્તુની કિમતના કેટલા ટકા વળતર આપવામા આવ્યુ હશે ?

12) એક ઘડિયાળ બે ઘડિયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુકત ખરીદ કિંમત રૂ. 1,300 છે. ઘડિયાળ A 20% નફાથી અને ઘડિયાળ B 25% ખોટથી વેચે છે, આમ કરતાં બંને ઘડિયાળની વેચાણ કિંમત સ૨ખી ઉપજે છે. તો ઘડિયાળ B ની દરીદ કિંમત કેટલી ?

13) ૧ થી ૧૦૦ સુધીની સંખ્યાઓમાં ૨ વડે ભાગી શકાતી સંખ્યાઓ ૨, ૪, ૬,......૧૦૦ છે. કુલ ૫૦ સંખ્યાઓ થાય તો તેમનો સરવાળો કેટલો થાય?

14) ફુલોના એક ઢગલામાંથી ૧૨ ફુલોની એક એવી શકય એટલી વધુ વેણી બનાવતા ૫ ફૂલ વધ્યા. જો દરેક વેણી ૧૫ ફુલોની બનાવવી હોય તો પણ ૫ ફૂલો વધ્યા હોત તો ઢગલામાં ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે ?

15) કમલ એક કામ 15 દિવસમાં પૂરું કરે છે. વિમલ કમલ કરતા 50% વધુ કાર્યક્ષમ છે. તો વિમલ એ કામ કેટલા દિવસમાં પૂરું થશે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up