ગણિત ટેસ્ટ 24

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કોઈ એક સંખ્યાને 56 વડે ભાગવાથી 29 શેષ વધે છે. જો તે સંખ્યાને 8 વડે ભાગીએ તો કેટલા શેષ વધે છે?

2) એક પાણીની ટાંકીને ભરતા 6 કલાક લાગે છે તથા ખાલી થતાં 10 કલાક લાગે છે. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકીને ભરાતા કલાક સમય લાગે?

3) એક પુસ્તકની છાપેલી કિંમત ૫૨ 10 % લેખે રૂા. 5 વળતર કાપી આપે તો તેના ૫૨ રૂા. છાપેલી કિંમત હોય.

4) જો F=6, MAT=34 તો CAR= ……………………. ?

5) રૂ. 8,000 નું 7.5 ટકાના દરે 1 વર્ષ અને 3 મહિનાનું વ્યાજ કેટલું હશે ?

6) રૂ.630 માં એક કે૨મબોર્ડ વેચવાથી 5% નફો મળે છે. વેપારીએ આ કેરમબોર્ડ શી કિંમતે ખરીદ્યું હશે ?

7) પડતર કિંમત્ત + નફો = .............?

8) રૂ.240 માં એક શર્ટ વેચવાથી 20% નફો મળે છે. 10% નફો મેળવવા આ શર્ટ શી કિંમતે વેચવું જોઈએ ?

9) એક કારના પૈડાની ત્રિજ્યા 21 સે.મી. છે. જો તે 1 મિનિટમાં 500 પરિભ્રમણ કરે તો તેની ઝડપ કી.મી./કલાકમાં શોધો.

10) એક ક્રિકેટ મેચની પ્રથમ ૧૦ ઓવરની રન રેટ ૩.૨ છે, ૨૮૨ રન કરવા બાકીની ૪૦ ઓવરોમાં કેટલી રન રેટ હોવી જોઈએ ?

11) બે અંકની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3/2 ગણો છે. જો અંકોની અદલાબદલી ક૨વામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 18 જેટલી નાની થાય છે. તો મૂળ સંખ્યા શોધો.

12) 75 થી નાની બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો મળે ?

13) રુ.2400/- નું 10% લેખે 2 વર્ષનુ ચક્રવૃધ્ધિ વ્યાજ કેટલુ થાય?

14) એક ત્રિકોણની પરિમિતિ 53 સેમી છે. પહેલી બાજુ કરતા બીજા બાજુ બમણી છે અને ત્રીજી બાજુ 5 સેમી વધારે છે, તો સૌથી નાની બાજુનું માપ શોધો.

15) રૂ. ૭૩૦ ની ૪..૫ % નાં દરે કેટલા દિવસની રકમ રૂ. ૭૩૯ થાય?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up